લક્ષ્યવેધ || 12th Biology : Ch.1 || સજીવોમાં પ્રજનન || Reproduction in Organisms
Автор: Amit Tanna
Загружено: 2022-01-28
Просмотров: 1978
Описание:
#लक्ष्यवेध #LakshyaVedh
#Reproduction_in_Organisms
#સજીવોમાં_પ્રજનન
NCERT Biology line to line preparation
Chapterwise MCQ
for NEET, GUJCET & State Board Exam
પ્રકરણ અનુસાર Video series ઉપરાંત...
NEET અને GUJCET ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ જીવવિજ્ઞાન 🔬 વિષયમાં ઓછા સમયમાં સારો Score કરીને ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે, તે માટે નીચેની બાબતો ખાસ વિચારવા જેવી....
❓NEET/GUJCET માં કેવાં પ્રશ્નો પૂછાય છે?
❓Exam માં પૂછાતાં પ્રશ્નોને કઈ રીતે Solve કરવાં?
❓આવાં પ્રશ્નોનું ઝડપથી Solution મેળવવા ક્યા શબ્દો/Points ને ઓળખવા?
❓છેલ્લા દિવસોમાં/છેલ્લી ઘડીએ Last minute Revision શેમાંથી કરવું?
❓ઘરેબેઠા કોઈપણ પ્રકારના ખર્ચ વિના તૈયારી કેવી રીતે કરી શકાય?
આ બધી બાબતોનો ઉકેલ નીચે આપેલી links માંથી મળી રહેશે.
◆ #Bio #shorts થકી માત્ર 1 મિનિટમાં મેળવો અગત્યના topics ની પરફેક્ટ સમજૂતી • Bio #shorts | #NEET
◆ #BioQuiz series માં મેળવો દરેક પ્રકરણની 25 પ્રશ્નોની Quiz • BioQuiz : NEET Special Series Biology MCQ
◆ ધો.12 ના પ્રકરણોમાંથી #NEET Exam માં પૂછાયેલાં પ્રશ્નોનું સમજૂતી સાથે Solution
#NEETPYQs
• NEET PYQs :: NEET Solutions - 12th Biology
◆ ધો.11 ના પ્રકરણોમાંથી #NEET Exam માં પૂછાયેલાં પ્રશ્નોનું સમજૂતી સાથે Solution
#NEETPYQs
• NEET PYQs :: NEET Solutions - 11th Biology
◆ #LastMinuteRevision માટે સરળ ભાષામાં અતિ અગત્યનાં મુદ્દાઓ ધરાવતાં Rapid Revision Videos
• Rapid Revision for NEET & GUJCET
◆ #MCQ માટે અતિ ઉપયોગી અને દરેક પરીક્ષામાં પૂછાતાં, વિદ્યાર્થીઓને Confuse કરતાં જોડકાં પ્રકારનાં પ્રશ્નોનું Solution
• જૈવિક જોડકાં
✒ આ દરેક Video, NEET, GUJCET અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ઉપયોગી બનશે.
◆ ધો. 11-12 સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે #જીવવિજ્ઞાન વિષયના દરેક પ્રકરણના એકદમ સરળ ભાષામાં, આકૃતિઓ અને સંપૂર્ણ સમજૂતી સાથેના Videos મેળવવા માટે આપેલી link પર Click કરી આજે જ જોડાઈ જાઓ.
/ @amittanna
✒ આ ચેનલ પર બાકીના પ્રકરણના Videos ને upload કરવામાં આવે ત્યારે આપને Direct Notification મળે, એ માટે Subscribe કરીને, 🔔icon Press કરો.
Keep Watching...
Keep Learning...
✒ વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે તેમના સુધી પહોંચાડી, સહકાર આપશો.
Stay Home...
Stay Safe...
Amit Tanna
(M.Sc., M.Ed.)
Biology Teacher
Govt. High School
Morbi.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: