મધમાખી ઉછેર
Автор: Khedut Ni Moj
Загружено: 2021-01-22
Просмотров: 2588
Описание:
મધમાખી પાલન કઇ રીતે થાય છે તેની સમજ
મધમાખી ઉછેર એ કૃષિ આધારિત વ્યવસાય છે જેનાથી ખેડૂતો તેમની વધારાની આવક મેળવવા કરી શકે છે. મધમાખી ફૂલોનાં રસને ચૂસીને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં સંગ્રહ કરે છે. જંગલમાંથી મધ એકત્ર કરવાની પદ્ધતિ ઘણાં સમયથી ચાલતી આવી છે. મધ અને તેનાં બનાવટોની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેર એક સ્વતંત્ર વ્યવસાય તરીકે આગળ આવી રહેલ છે. મધ અને મીણ એ બે એવી મહત્વની બનાવટ છે જે મધમાખી ઉછેર દરમિયાન પ્રાપ્ત થાય છે.
મધમાખી કરડે તો શું કરવું
મધમાખી ની વાર્તા
મધમાખી ઉછેર કેન્દ્ર ગુજરાત
મધમાખી ઉડાડવા ની રીત મધમાખી ની ખેતી
મધમાખી મધપૂડો
મધમાખી નો સોજો ઉતારવા ની દવા
મધમાખી ઉછેર
#મધમાખી_ઉછેરકેન્દ્ર
#Apiculture
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: