Gaman Santhal | Prem Kari Lejo | પ્રેમ કરી લેજો | Full Video Song | Yuvraj | Sweta |Gujarati song
Автор: GAMAN STUDIO
Загружено: 2023-02-21
Просмотров: 1285
Описание:
Song Credits
Singer Gaman Santhal
Lyrics Rajan Rayka and Dhaval Motan
Music Jitu Prajapati
Recording Studio: Temple Studio
lyrics -પ્રેમ કરી લેજો
હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
કોઈને યાદોમાં રાખો ને કોઈને ભુલી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો વિચારીને વિચારી લેજો એક વાર
મળશે નહીં આવા માણસો ફરી વાર
વિચારીને વિચારી લેજો એક વાર
મળશે નહીં આવા માણસો ફરી વાર
કોઈની માટે હસી લેજો કોઈની આગળ રોઈ જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો કોઈ મળે ખોટા ને કોઈ મળે સારા
જીવનમા મળતા નથી માણસો કદી ધાર્યા
હો ઘણી વાર પોતના થઈ ના શકે તારા
ઘણા એવા પારકા જે થઇને રહે મારા
મળી લે આ પ્રેમને રોજ નથી મળતો
સમય ક્યારેય પણ કોઈની રાહ નથી જોતો
મળી લે આ પ્રેમને રોજ નથી મળતો
સમય ક્યારેય પણ કોઈની રાહ નથી જોતો
કોઈને દિમાગમાં રાખો કોઈને દિલમાં જગા દેજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
રામના રમકડા માં માટીની કાયા
એમાં લાગે છે મને તમારી માયા
ઘણા એવા છે જે કામમાં ના આયા
ઘણા એ ઘસાઈને સંબંધો નિભાવ્યા
જ્યા સુધી ના થાય અલ્યા આંખો મારી બંધ
ત્યા સુધી નિભાવશુ અમે સંબંધ
જ્યા સુધી ના થાય અલ્યા આંખો મારી બંધ
ત્યા સુધી નિભાવશુ અમે સંબંધ
હો કોઈને જીવન માં રાખો
કોઈને મન માં રાખી દેજો
થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો
કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
હો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો
થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો.
#PremKariLejo #GamanSanthal#
#Gujaratisong #Yuvraj
#sweta #hv
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: