#દિવ્યાંગ
Автор: Rajnish Makwana
Загружено: 2025-11-07
Просмотров: 1922
Описание:
દિવ્યાંગ વ્યક્તિઓ માટે ટુ-વ્હીલર ખરીદવા સહાય યોજના
અસ્થિ વિષયક દિવ્યાંગોને પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે ટુ-વ્હીલર ખરીદવા સહાય યોજના ડેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે.
પાત્રતા
૪૦% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા, ૧૮ થી ૫૦ વર્ષની વયના દિવ્યાંગ વ્યક્તિઓ.
સહાયની રકમ
મહત્તમ રૂ. ૨૫,૦૦૦/- અથવા સ્કૂટરની ખરેખર કિંમતના ૫૦% રકમ, બેમાંથી જે ઓછું હશે તે.
સહાય વિતરણ
સ્કુટરની ખરીદી અંગેની જિલ્લા અધિકારીની મંજૂરી બાદ લાભાર્થીએ ખરીદી કરીને પુરાવા રજૂ કરવાથી, સહાયની રકમ સીધી બેંક એકાઉન્ટમાં (DBT) જમા થશે.
છેલ્લી તારીખઃ તા. ૨૦-૧૧-૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી:
https://esamajkalyan.gujarat.gov.in
નોંધ: આ સહાય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૧૭/૦૪/૨૦૨૫ના ઠરાવની શરતોને આધીન મળવાપાત્ર રહેશે.
વધુ માહિતી માટે QR CODE સ્કેન કરો
www.sje.gujarat.gov.in
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: