મગસ ના લાડુ શ્રી ઠાકોર જી ને સોહાય (અનસખડી ની સામગ્રી)
Автор: વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet)
Загружено: 2022-12-01
Просмотров: 7662
Описание:
@વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
ચના નો કરકરો લોટ =1કપ (કટોરી)
બુરુ (સાકર નો ભુક્કો)=1/2કપ( કટોરી
એલચી નો ભુક્કો =1/2ચમચી
દુધ=1ચમચી
ઘી =1/2કપ (કટોરી)
કાજુ,બદામ કતરન સજાવટ માટે
બનાવાની રીત = સૌ પ્રથમ એક કઢાઈ મ ઘી પધરાવી એમા ચણા નો લોટ પધરાવી સુનહરી રંગ નુ થાય ત્યાં સુધી સેકી લેવાનુ સેકાય જાય પછી એમા દુધ પધરાવી ફરી થી સેકી લેવાનુ પછી એક દમ ઠંડુ કરી લેવાનુ ઠંડુ થાય પછી એમા બુરુ કરી દેવાનુ અને બરાબર મિક્સ કરી લેવાનુ પછી એમા થી લાડુ વાડી લેવાના અને કાજુ બદામ કતરન થી સજાવટ કરી શ્રી ઠાકોર જી ને ધરાવાનો . શ્રી પ્રભુ ને સોહાય તેમ મગસ ના લાડુ તૈયાર છે.
#magas na ladoo#besan ladoo#instant besan ladoo#pushti marg samagri#gujrati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: