2000₹ નો 21મો હપ્તો નથી આવ્યો? PM Kisan ની ઑફિશિયલ સોલ્યુશન રીત અહીં જુઓ!
Автор: News gujarati
Загружено: 2025-11-22
Просмотров: 3280
Описание:
પીએમ કિસાન યોજના અંતર્ગત 21 મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ બપોરે 1 વાગ્યે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ઘણા ખેડૂતોને ₹2000નો હપ્તો મળ્યો નથી. તો હવે તમે શું કરશો? હપ્તો કેમ અટકે છે? અને તેને કેવી રીતે ચાલુ કરાવો? આ વિડિયોમાં તમને સંપૂર્ણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
👉 આ વિડિયોમાં તમે જાણી શકશો:
✔️ 21 મો હપ્તો કોને મળ્યો અને કોને નથી મળ્યો
✔️ હપ્તો ચેક કરવાની સાચી રીત — SMS / Bank Inquiry
✔️ બેંક પર શું પૂછવું?
✔️ હપ્તો ન મળે તો કઈ પ્રોસેસ કરવી?
✔️ PM Kisan Status કેવી રીતે ચેક કરવો?
✔️ Document update / e-KYC / Land record સમસ્યાનું સોલ્યુશન
👉 ખાસ ધ્યાન આપશો:
ઘણા ખેડૂતોને SMS નથી મળતો હોવા છતાં પણ પૈસા ખાતામાં આવી જાય છે. એટલે બેંકમાં જઈને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચેક કરવી ખૂબ જ જરૂરી છે.
🔔 Subscribe કરો
ખેડૂતો માટેના તમામ નવા અપડેટ, સબસિડી, સહાય યોજના, PM Kisan હપ્તા, e-KYC, આધાર અપડેટ જેવી માહિતી માટે ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
👍 Video Like કરજો
આ માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે વિડિયોને LIKE & SHARE જરૂર કરજો.
#PMKisan #PMKisanYojana #PMKisan21stInstallment #PMKisanStatus #KhedutYojana #KhedutSahay #KhedutPortel #KisanYojana #KisanHelp #KisanUpdate #PMKisanYojana2025 #FarmersScheme #KisanSamachar #KhedutSamachar #KhedutNews #PMKisanPayment #PMKisanEKYC #Kisan21Hapto #KhedutHapto #GujaratKhedut #PMKisanLatestUpdate #FarmersSupport #GovernmentScheme #ModiYojana #KisanBhai #GujaratNews #KhedutSarkariYojana #YojanaUpdate #KisanLoan #PMKisanPaymentStatus
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: