મગજ શાંત થતું નથી, ઊંઘ ગુમ થઈ જાય છે!” – Sleep Onset Insomnia Explained
Автор: Secrets of the Mind
Загружено: 2025-11-06
Просмотров: 1148
Описание:
મગજ શાંત થતું નથી, ઊંઘ ગુમ થઈ જાય છે! – Sleep Onset Insomnia Explained
ક્યારેય એવું થયું છે — તું સુવા ગયો, બેડમાં પડ્યો, આંખો બંધ કરી…
પણ વિચારોથી ભરેલો મગજ થમતો જ નથી?
એજ હાલતને કહે છે Sleep Onset Insomnia — જ્યાં શરીર થાકેલું હોય છતાં મન જાગતું રહે છે.
આ વીડિયોમાં તું જાણીશ:
🌙 ઊંઘ કેમ નથી આવતી જ્યારે શરીર તૈયાર હોય?
🧩 મન ઊંઘને કેવી રીતે રોકે છે?
😵💫 Stress, Overthinking અને Social Media કેવી રીતે તારા મગજને Alert રાખે છે?
✨ અને સૌથી અગત્યનું — ઊંઘ પાછી કેવી રીતે મેળવવી!
જો તને પણ રાતે મગજ શાંત થતું ન હોય —
તો આ વીડિયોને આખરે સુધી જો…
કદાચ ઊંઘ પાછી તારી મિત્ર બની જાય 😴
#SleepOnsetInsomnia #MindMystery #SecretOfTheMind #SleepTips #Overthinking #MentalCalm #GujaratiPodcast
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: