આપણો ખોરાક | Apano khorak | Over Food | Learn Food for Kids | KooBoo | Gujarati Kids Learning
Автор: KooBoo Gujarati
Загружено: 2021-03-07
Просмотров: 23295
Описание:
આપણો ખોરાક | Apano khorak | Over Food | Learn Food for Kids | KooBoo | Gujarati Kids Learning
This video covers the basic knowledge of food and drinks. Kids will love the various display of dishes and will learn the differences between food items for eating drinking. KooBoo presents every video in a super interesting way that kids love. We define learning for kids in the simplest way. If you want to engage your kids in a lively place, hop on to our exciting ride of educational videos for kids of all ages
રોજ બરોજ દૈનિક આહારમાં ખવાતી વિવિધ વસ્તુઓનો સમાવેશ આ વિડિયો માં કરાયેલ છે.કયા મુખ્ય પદાર્થોથી આપણો આહાર બને છે તે પણ સમજાવેલ છે.જેથી ભૂલકાઓ ખેતર અને ઘરના રસોડાનો સંબંધ સમજી શકે. આપણો આહાર આપણાં સ્વાસ્થ્યની ચાવી છે.
Script:-
રોટલી
પરોઠા
પુરી
રોટલો
તંદૂરી નાન
કૂલ્ચા
થેપલા
કેક
બિસ્કિટ
બ્રેડ
ભાત
પુલાવ
બિરયાની
ખીચડી
વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ પણ આપણે ખોરાક માં કરીએ છીએ તેમાથી,
દાળ
કઢી
પુડલા
દાળવડા બને.
વિવિધ શાકભાજીઓ ને આપણે -
શાક
સલાડ
સૂપ સ્વરૂપે ખાઈએ.
અમુક મીઠાઈઓ ખાસ દિવસે ખાઈએ છીએ,જેમ કે,-
જલેબી
લાડુ
કાજુ કતરી
ગુલાબજાંબુ
રસગુલ્લા
પેંડા
આ ઉપરાંત દૂધ ની બનાવટો-
દૂધ
ચા
કોફી
દહીં
છાસ
પનીર
ચીઝ
આઈસક્રીમ
- - - - - - - - - - - -
To see our entire list of videos do check our playlist.
Playlist link:-
English:- • English
Hindi:- • Hindi
NAMES OF BABY ANIMALS AND BIRDS:- • NAMES OF BABY ANIMALS AND BIRDS
Maths:- • Maths
1 to 100 Numbers:- • Number in Words 1 to 100
કાના માત્રા વગરના શબ્દો - ૧:- • ગુજરાતી શબ્દો –૧
કાનાવાળા શબ્દો:- • ગુજરાતી શબ્દો-૨
ઘડિયા:- • ઘડિયા ૧ થી ૧0
બારાક્ષરી:- • બારાક્ષરી
ગણિત:- • ગણિત
Other social links
Youtube:- / @koobooproductions2334
Facebook:- / koobooproductions
Instagram:- / koobooproductions
Website:- https://koobooproductions.com/
Video: Registered Under KooBoo Productions,
Music and Lyrics: Registered Under KooBoo Productions, KooBoo Productions, all the characters and logos used are the registered trademarks of KooBoo Productions,
All rights reserved.
#KooBoo #Koobooproductions #OverFood #kidseducation #kidslearningvideos
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: