તુલસી વિવાહ ભજન 👌🏻કાનુડાની જાનમાં જાશું(લખેલું છે)
Автор: Bhajan Bhakti
Загружено: 2025-10-24
Просмотров: 9715
Описание:
અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે અમારા ભજન ભક્તિ મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ ) તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ ભજન ભક્તિ મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે....એજ પ્રાર્થના 🙏🏻
જય સ્વામિનારાયણ.....જય શ્રી કૃષ્ણ....જય શ્રી રામ....જય માતાજી.... સર્વ સનાતન ધર્મ કી જય 🙏🏻
કિર્તન..............
રાધાકૃષ્ણ ના ગુણ ગાશું કાનુડાની જાનમાં જાશું...
બરસાણા ગામમાં રાધા કુવારી, કાનુડા નું માગું લઇને જાશું, કાનુડાની જાનમાં રે જાશુ...
માતા જશોદાનો કાનુડો પરણે, સાંજી ના ગીત ગાવા જાશું, કાનુડાની જાનમાં રે જાશું.......
નંદબાબાને ઘેરે માણેકસ્તંભ રૂપાવશુ, માંડવડે માલવા ને જાણું, કાનુડાની જાનમાં રે જાશું...
ખંભે લઈશું ચૂંદડીને થાળીમાં સોંખા, સાંકડો વધાવવા ને જાશું, કાનુડાની જાનમાં રે જાશું...
નંદબાબાને ઘેરે સાગમટે નોત્રા, વૈવારે વર વિત ખાશું કાનુડાની જાનમાં જાશું......
રાધા રૂપાળી મારો કાનુડો કાળો, પ્રેમથી પીડીયુ સોળસુ, કનુજીની જાનમાં રે જાશું......
સરખી સાહેલી ભેળી મળીને રાસની રમઝટ બોલાવશુ, કાનુડાની જાનમાં રે જાશુ.......
વહેલી પરોઢિયે કાનને જગાશું, પ્રેમે પ્રભાતિયા ગાશું, કાનુડાની જાનમાં રે જાશું.......
લાડકડા કાનને બાજોઠે બેસારશું, મગડીએ નવરાવશું, કાનુડાની જાનમાં રે જાશું......
લાડકડા કાનની જાનુ ઉઘલાવશું, કઢીએલા દૂધડા પાછુ, કાનુડાની જાનમાં રે જાશું...
હાથી હજાર છે ને ઘોડા ઘણેરા, તેમાં બેસીને હરખાસુ, કાનુડાની જાનમાં રે જાશું...
પંથ છે લાંબો ને સેટી છે વાટુ, હરખે હરખે હરખાસુ, કાનુડાની જાનમાં રે જાશું.....
મોટા તે મહેલમાં ઉતારા માંગશું ભગુભાંડને ભડકાવશુ કાનુડાની જાનમાં રે જાશુ......
જશોદાના લાલને ઘોડલે બેસાડસુ, લુણ લઇને નજર ઉતારશુ, કાનુડાની જાનમાં રે જાશું....
કાનના વરઘોડામાં દેવો સૌવ આવશે, દેવોના દર્શન કરશુ કાનુડાની જાનમાં રે જાશું...
મલકાતા મલકાતા માંડવડે જાશું, રાધાજીને ચુંદડી ઓઢાળસુ કાનુડાની જાનમાં રે જા....
રાધાજી ના માંડવે માંડવીયુ જાજી, માંડવીયુ મોહ મચકોડે, કાનુડાની જાનમાં રે જાશું....
માયરા ની સોરીયુ માં મોતીડે વધાવશુ, ફેરા ટાણે ફૂલડા વેરાસુ, કાનુડાની જાનમાં રે જાશું.......
રાધા ને કાન બે કંસાર આરોગે, સાસુજીનો પીરસેલો મોળો, કાનુડાની જાનમાં રે જાશું........
વેવાઈ ના રસોડે જમવા ને જાશું, લસપસતા લાડુ ખાસુ, કાનુડાની જાનમાં રે જાશું...
રાધાજીને લઈને કાન ગોકુળમાં આવ્યા, કુમકુમના પગલા પડાવ્યા, કાનુડાની જાનમાં રે જાશું.......
માતા જશોદા એ મોતીડે વધાવ્યા, વારીવારી વારણા લેસુ, કાનુડાની જાનમાં રે જાશું.....
રાધાકૃષ્ણને સરખે પરણાવ્યા, મનવાસીત ફળ પામસુ, કાનુડાની જાનમાં રે જાશું......
રાધાકૃષ્ણ ના લગ્ન કોઈ ગાશે, ગાસેવાસે ને હરખા સે કાનુડાની જાનમાં રે જાશું...
🙏🏻બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય 🙏🏻
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
#kirtan
#bhajan
#hindukirtan
#devotionalmusic
#hindubhajan
#godbhakti
#bhaktisongs
#bhaktikirtan
#divinemusic
#spiritualsongs
#hinduprayers
#hindudevotion
#mantra
#rambhajan
#shivbhajan
#krishnabhajan
#durgaarti
#vishnubhajan
#ganeshbhajan
#laxmibhajan
#hanumanbhajan
#shivaarti
#radheradhe
#lordram
#lordkrishna
#durgamaa
#mahakali
#bhajanmusic
#spiritualvibes
#peacefulmusic
#hinduism #hindugods #indianmusic
#hinduprayers
#spiritualbhajans
#ganpatibhajan
#sanskritchants
#vedicchants
#indianbhajans
#bhajansongs
#divinechants
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: