પાલતુ પ્રાણી ની ઓળખ | પાલતુ પ્રાણી ના નામ (ગુજરાતી ) | Preschool Learning | બાળ વાટીકા
Автор: બાળ વાટીકા
Загружено: 2021-04-14
Просмотров: 3369
Описание:
#IntroductionOfDomesticAnimals #DomesticAnimals #BalVatika
આપણે આપણી આસપાસ જુદા જુદા પ્રકાર ના પ્રાણીઓ ટેલિવિઝન પર,અખબારોમાં,મેગેઝિનનોમાં અને આપના ઘર ની આસપાસ પણ જોઈએ છે. આજના આ વિડિયોમાં આપણે વિવિધ પ્રકાર ના પાલતુ પ્રાણીઓ ની ઓળખ મેળવીશું. પાલતુ પ્રાણીઓ આટલે એવા પ્રાણીઓ જે આપણી આસપાસ જોવા મળે છે અને કેટલાક લોકો આ પ્રાણીઓને પાળે અને એમની સાર-સંભાળ રાખે છે. ચાલો આપણે પાલતુ પ્રાણીઓ વિશે વધુ માહિતી આ વિડિયો દ્વારા મેળવીશું.
વિડિયો ગમે તો Like, Comment અને Share કરવાનું ભૂલતા નહીં અને તમારા વિચાર અને મંતવ્યો Comment બોક્સ માં જરૂર થી જણાવશો.
.
.
Conceptualized and Created by : HetHarsh Investment.
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: