જિજ્ઞેશ મેવાણીની કયા કેસમાં ફરી આસામમાં ધરપકડ કરી લેવામાં આવી? Jignesh Mevani
Автор: BBC News Gujarati
Загружено: 2022-04-25
Просмотров: 19621
Описание:
જિજ્ઞેશ મેવાણીના 25 એપ્રિલે જામીન મંજૂર થયા બાદ ફરીથી ધરપકડ કરવામાં આવી. તેમને આસામની કોર્ટે જામીન આપ્યા હતા પરંતુ સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર જિજ્ઞેશ મેવાણીના વકીલ અંશુમન બોરાએ ટ્વીટ કરીને જણાવ્યું કે જામીન મળ્યા પછી તેમની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના વકીલ અનુસાર 'જામીન મળ્યા પછી પાડોશના બારપેટા અને અન્ય એક જિલ્લામાં જિજ્ઞેશ મેવાણી સામે કેસ નોંધાયા છે, જેમાં તેમને ફરી કસ્ટડીમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે.
#JigneshMevani #JigneshMevaniArrested #AssamPolice #Politics #Congress
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: