કેળા ની ફસલ માટે સૌથી સરસ ખાતર | Coromandel Fertilizers
Автор: Gromor Fertilizers by Coromandel
Загружено: 2020-08-25
Просмотров: 721
Описание:
ગુજરાત રાજ્યમાં કેળા એક અગત્યનું બગયીત અને રોકડીયો પાક છે, જેનું વાવેતર મોટા ભાગે માધ્ય અને દક્ષિણ ગુજરાત માં થાયે છે, કેળા ની ફસલ માં પૂરતું પોષણ આપવા માટે કોરોમંડળ ઇન્ટરનેશનલ લિમિટેડ લાવે છે ગ્રોપ્લસ ખાતર, જેમાં છે ફાસ્ફોરસ, સલ્ફર, કેલ્શિયમ , ઝીંક અને બોરન જેવા મહત્વના પાંચ પોષક તત્વોની તાકાત ગ્રોપ્લસ માં ધરાવતા પોષક તત્વોથી કેળાના પાકમાં ગુણવત્તા પૂર્ણ ઉત્પાદન નો વધારો થાયે છે અને માટી ની ફળદ્રુપતા પણ કાયમ રહે છે એટલા માટે કહીયે છીએ ગ્રોપ્લસ ખાતર એક અમૂલ્ય ભેંટ જે માટી ને બનાવે સોનુ અને ફસલ ને બે-મિસાલ વધારે માહિતી માટે વિડિઓને અંત સુધી જુઓ
#Groplus #Banana #FertilizersForBanana #BestFertilizer
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: