હાયર એજ્યુકેશન માટે USA જવાય કે કેનેડા? બંને દેશના ફાયદા-ગેરફાયદા સમજો
Автор: I am Gujarat
Загружено: 2023-04-10
Просмотров: 3404
Описание: Higher Education in USA and Canada: ઉચ્ચ અભ્યાસ માટે તથા ભવિષ્યમાં સેટલ થવા માટે ભારતીયોમાં અમેરિકા અથવા કેનેડા જવાનું આકર્ષણ સૌથી વધારે જોવા મળે છે. ભારતમાંથી દર વર્ષે 23 લાખથી વધારે વિદ્યાર્થી (Indian Students)ઓ હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય છે. તેમાં ઘણા વિદ્યાર્થીઓની લાઈફ અને કારકિર્દી જામી જાય છે જ્યારે ઘણાના પૈસા વેડફાય છે. જો તમે કેનેડા કે અમેરિકા (Study in Canad or USA) જવાનું વિચારતા હોવ ત્યારે આ બંને વિશે કેટલીક હકીકત જાણવી જરૂરી છે. એક્સપર્ટ્સ કહે છે કે વિદેશી યુનિવર્સિટી (Foreign Universities) માં ભણવા જવું હોય તો સૌથી પહેલા ત્યાં ભણવાનો ખર્ચ, યુનિવર્સિટીના રેન્કિંગ, લોકેશન, ત્યાંના હવામાન અને કેટલી સ્કોલરશિપ મળે છે તેના પર ફોકસ કરો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: