ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shrinathji Ni Zakhi

shrinathji bhajan gujarati

shrinathji bhajan

shrinathji ni zakhi

shrinathji

shrinathji na geet

shrinathji dhun

shrinath

shreenathji bhajan

shreenathji zakhi

shreenathji sharnam mamah

shreenathji

shreenathji bhajan gujarati non stop

shreenathji satsang

shreenathji ni zankhi

gujarati bhajan

bhajan gujarati

prabhatiya

gujarati song

prabhatiya gujarati

prabhatiya bhajan

પ્રભાતિયા

ભજન ગુજરાતી

ગુજરાતી ભજન

gujarati

ભજન

bhajan

gujarati prabhatiya bhajan

Автор: Nova Gujarati

Загружено: 2024-03-23

Просмотров: 2474199

Описание: Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shrinathji Ni Zakhi

🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
http://bit.ly/NovaGujarati

📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
https://www.NovaSpiritualIndia.com

Popular Shrinathji Videos
🙏🏻 Mangla Aarti -    • મંગળા આરતી Mangla Aarti - Aarti Shrinathji...  
🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji -    • મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી Mara Ghat Ma ...  
🙏🏻 Ami Bhareli Nazru Rakho -    • Ami Bhareli Nazru Rakho - Shrinathji Bhaja...  
🙏🏻 Mane Pyaru Lage Shreeji Taru Naam -    • Mane Pyaru Lage Shreeji Taru Naam - Shrina...  
🙏🏻 Jene Aanganiye Tulsi No Kyaro -    • Jene Aanganiye Tulsi No Kyaro - Shrinathji...  
🙏🏻 Shreenathji Manglacharan -    • Manglacharan મંગળાચરણ | Shrinathji Gujarat...  
🙏🏻 Ranchhod Bavani -    • Ranchhod Bavani રણછોડ બાવની | Ranchod Tu R...  

Song Listing:
00:00 - Intro
00:11 - મારા ઘટ માં બિરાજતા
09:09 - મને પ્યારુ લાગે શ્રીજી તારુ નામ
16:59 - અમી ભરેલી નજર્યું રાખો
24:13 - હવેલી બંધાવી દઉં
31:32 - ઘટમાં ગિરધારીને મનમાં મોરારી
37:26 - આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી
44:06 - વલ્લભ કુલના વ્હાલા શ્રીનાથજી
51:38 - મીઠે રસ સે ભરી રે રાધા રાની લાગે
57:55 - ચાલો રે જઈએ સત્સંગ માં
1:06:27 - શ્રીનાથજી શરણમ મમઃ

Song Lyrics:
મારા ઘટમાં બિરાજતા
Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji
હે મારા ઘટમાં બિરાજતા
Hey Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji

મારુ મનડું છે
Maru Mandu Chhe
ગોકુળ વનરાવન
Gokul Vanara Van
મારા તનના આંગિણયાંમાં
Mara Tan Na Aanganiya Ma
તુલસીના વન
Tulsi Na Van
મારા પ્રાણ જીવન
Mara Praan Jeevan

મારા ઘટમાં બિરાજતા
Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji
હે મારા ઘટમાં બિરાજતા
Hey Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji

હે મારા આતમના આંગણે
He Mara Aatam Na Aangane
શ્રીમહાપ્રભુજી
Shri Mahaprabhuji
મારી આંખો દીસે રે
Mari Aankho Dise Re
ગિરધારી રે ધારી
Girdhari Re Dhari
મારુ તન મન ગયું છે
Maru Tanman Gayu Che
જેને વારી રે વારી
Jene Vaari Re Vaari
મારા શ્યામ મુરારિ
Mara Shyam Murari

મારા ઘટમાં બિરાજતા
Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji
હે મારા ઘટમાં બિરાજતા
Hey Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji

હે મારા પ્રાણ થકી
Hey Mara Praan Thaki
મને વૈષ્ણવ વ્હાલા
Mane Vaishnav Vhala

નિત્ય કરતા શ્રીનાથજી ને
Nitya Karta Shrinathji Ne
કાલા રે વાલા
Kaala Re Vaala
મે તો વલ્લભ પ્રભુજી ના
Mein To Vallabh Prabhujina
કીધાં રે દર્શન
Kidha Re Darshan
મારું મોહી લીધું મન
Maru Mohi Lidhu Mann

મારા ઘટમાં બિરાજતા
Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji
હે મારા ઘટમાં બિરાજતા
Hey Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji

હે હું તો નિત્ય વિઠ્ઠલવર ની
Hey Hun Toh Nitya Vithalavarni
સેવા રે કરું
Seva Re Karun
હું તો આઠે સમા કેરી
Hun To Aathe Samaa Keri
ઝાંખી રે કરું
Jhaanki Re Karun
હું તો આઠે સમા કેરી
Hun To Aathe Samaa Keri
ઝાંખી રે કરું
Jhaanki Re Karun
મેં તો ચિતડું શ્રીનાથજી ને
Mein To Chitadun Shrinathji Ne
ચરણે ધર્યું
Charane Dharyun
જીવન સફળ કર્યું
Jeevan Safal Karyun

મારા ઘટમાં બિરાજતા
Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji
હે મારા ઘટમાં બિરાજતા
Hey Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji

હે મેં તો પુષ્ટિ મારગ કેરો
Hey Mein Toh Pushti Maaraga Kero
સંગ રે સાધ્યો
Sang Re Saadhyo
મેં તો પુષ્ટિ મારગ કેરો
Mein Toh Pushti Maaraga Kero
સંગ રે સાધ્યો
Sang Re Saadhyo
મને ધોળ કિર્તન કેરો
Mane Dhod Kirtana Kero
રંગ રે લાગ્યો
Rang Re Laagyo
મેં તો લાલાની લાલી કેરો
Mein To Laalaa Ni Laali Kero
રંગ રે માંગ્યો
Rang Re Maagyo
હીરલો હાથ રે લાગ્યો
Hirlo Haath Re Laagyo
મારા ઘટમાં બિરાજતા
Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji
હે મારા ઘટમાં બિરાજતા
Hey Mara Ghat Ma Birajta
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
Shrinathji Yamunaji Mahaprabhuji

Aavo Jeevanma Laavo
Fari Kadi Naa Male
Vaare Vaare Maanav Deha
Fari Naa Male
Fero Lakh Re Choraasino
Maaro Re Tade
Mane Mohan Male
Mara Ghat Ma Birajta
Shrinathji Yamunaji Mahaprabhuji

Maari Anta Samay Keri
Suno Re Arji
Lejo Shriji Baba Charano Maa
Daya Re Kari
Mane Tedaa Re Yam Keraa
Kadi Naa Aave
Maaro Naath Tedaave
Mara Ghat Ma Birajta
Shrinathji Yamunaji Mahaprabhuji

Maru Mandu Chhe
Gokul Vanara Van

Mara Tan Na Aanganiya Ma
Tulsi Na Van
Mara Praan Jeevan

Mara Ghat Ma Birajta
Shrinathji Yamunaji Mahaprabhuji
Mahaprabhuji

Join Us
⦿ YouTube: http://bit.ly/NovaGujarati
⦿ Facebook:   / novaspiritualindia  
⦿ Instagram:   / nova.spiritual.india  
⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp
⦿ Website: https://www.medianova.in

#ShrinathjiBhajan #GujaratiBhajan #GujaratiSong

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Gujarati Song | Shrinathji Ni Zakhi

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]