Ambalal Patel Predication | ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની મોટી આગાહી
Автор: ABP Asmita
Загружено: 2025-10-29
Просмотров: 6109
Описание:
Ambalal Patel Predication | ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની મોટી આગાહી
#ambalalpatel #gujaratrain #abpasmita #gujaratweather
આજથી અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદનો કહેર પુનઃ શરૂ થવાની શક્યતા રહેશે. તારીખ 30 અને 31 ઓક્ટોમ્બરે સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરા ભાગો , ઉતર ગુજરાતના પાટણ , બનાસકાંઠા , સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું.
બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત બંગાળ ઉપસાગર ના "મોંથા" વાવાઝોડા ની અસર મહારાષ્ટ્ર ના ભાગો આવવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગર ના સિસ્ટમ ની અસર અને અરબી સમુદ્ર ના ડિપ્રેશન ની અસર ને કારણે 2 નવેમ્બર સુધી માં દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.
#abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #Ahmedabadrain #MehsanaRain #RajkotRain #SuratRain #ValsadRain #DangRain #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD
Gujarat Rain LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | Rain Update | ABP Asmita LIVE 24*7
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: