વધેલા મગ અને ભાત માંથી સાંજની રસોઈ નો જોરદાર આઈડિયા | Leftover mung recipe | Instant dinner recipes.
Автор: Trusha's Taste-Gujarati
Загружено: 2023-06-15
Просмотров: 22663
Описание:
#Trushastaste_Gujarati #trushastaste_gujarati #trushatest #leftoverrecipes #leftoverricerecipes #leftovermungrecipes #instantdinnerrecipes #quickdinnerrecipes @DIMPLESDISHES
રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર : • હોટેલ સ્ટાઇલ સિક્રેટ મસાલાની પેસ્ટ બનાવીને...
INGREDIENTS :
1/2 વાટકી બપોરના ભાત
1/4 વાટકી મગનું શાક
1/2 વાટકી ખાટુ દહીં
1/2 વાટકી સોજી
2 ચમચી ચણાનો લોટ
પાણી જરૂર મુજબ
મીઠું સ્વાદ પ્રમાણે
1/4 ચમચી હળદર
1/4 ચમચી બેકિંગ પાવડર
જીણા સુધારેલા ટમેટા, ડુંગળી, કેપ્સીકમ અને કોથમીર જરૂર મુજબ
ચાટ મસાલો અને લાલ મરચું પાવડર જરૂર મુજબ
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
Hindi channel link : / trushastastehindi
Facebook link :
/ trushas-taste-107072164804238
Thank you for your love and support 🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: