નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરી નું કર્યુ લોકાર્પણ
Автор: voice of india News
Загружено: 2025-12-04
Просмотров: 193
Описание:
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ
વડગામ સહિત ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા:- નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
*સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે: વડગામ વિસ્તારનો વિકાસ કરવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યરત:- નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
*વડગામમાં ૪ કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી કાર્યરત: વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હવે ઘરઆંગણે કરી શકશ
*૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઉભી કરાઈ
વોઇસ ઓફ ઇન્ડિયા ન્યુઝ ચેનલ
સીતાબ કાદરી 971 40 42 515
બનાસકાંઠા પાલનપુર ગુજરાત
#bjpsurat
#banaskantha bjp
#deputycm
#vadgam
#pustkalay
#gujaratinews
#cmogujarat
#banaskanthapolice
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: