PM Modi Live From Gujarat | PM Modi arrives Kevadia | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યાં કેવડિયા
Автор: Zee 24 Kalak
Загружено: 2020-10-29
Просмотров: 11521
Описание:
#PMModi #PMLive #Modi #Gujarat #NarendraModi
PM મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ ! જુઓ એરપોર્ટથી સીધા દ્રશ્યો..
પીએમ નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચ્યા. મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પીએમ સાથે કેવડિયા પહોંચ્યા. હેલીપેડ પર પીએમ મોદીનું મુખ્યમંત્રી,સ્વાગત PM આરોગ્ય વનનું બપોરે 12:10 કલાકે ઉદ્ધાટન કરશે..
બપોરે 12:50 કલાકે પ્રધાનમંત્રી એકતા મોલનું ઉદ્ધાટન કરશે.બપોરે 1:10 કલાકે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદ્ધાટન કરશે.બપોરે સાડા ત્રણ કલાકે જંગલ સફારીનું ઉદ્ધાટન કરશે. જેટ્ટીસ અને એકતા ક્રૂઝનું ઉદ્ધાટન પીએમ સાડા પાંચ કલાકે કરશે. સવા સાત કલાકે પીએમ યુનિટી ગ્લો ગાર્ડન જશે. પોણા આઠ કલાકે પીએમ મોદી કેકટ્સ ગાર્ડન જશે.
કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે પીએમ મોદી. 31 ઓકટોબરે પીએમ એકતા પરેડમાં ભાગ લેશે. સવારે 8 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચરણ વંદના કરશે પીએમ મોદી. સવા આઠ કલાકે પ્રધાનમંત્રી એકતા પરેડમાં ભાગ લેશે.
પીએમ આઇ.એ.એસ ઓફિસર્સ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે.
સવારે સાડા દસ કલાકે આઈ.એ.એસ ઓફિસર્સ સાથે વાત કરશે.
31 ઓકટોબરે પીએમ સીપ્લેન સેવાનો પ્રારંભ કરાવશે.
સવારે 11:50 કલાકે સીપ્લેન સેવાનો પ્રારંભ કરાવશે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: