ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

ભજન કરવા મેં બોલાવ્યો|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

Автор: Visu Bhakti Vandana

Загружено: 2026-01-06

Просмотров: 2465

Описание: ભજન કરવા મેં બોલાવ્યો|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કેમ નો આવ્યો રે...
મારા ઘરમાં ભજન કરતા શા થી તું શરમાયો રે...

મીરા તારી માસી લાગી તે ઘેર વેલો આવ્યો રે
પગમાં ઘૂંઘરું બાંધી નાચ્યો ત્યારે નો શરમાયો રે
ભજન કરવા મે બોલાવ્યો...

શકુ તારી સખી લાગી તે ઘેર વેલો આવ્યો રે
બેડા પાણી ના ભરી લાવ્યો ત્યારે નો શરમાયો રે
મારા ઘરમાં ભજન કરતા શા થી...

પ્રહલાદ તારો પુત્ર લાગ્યો તે ઘેર વેલો આવ્યો રે
હોલિકા ની ચૂંદડી બાળી ત્યારે નો શરમાયો રે
ભજન કરવા મે બોલાવ્યો...

નરસિંહ તારો નાનો લાગ્યો તે ઘેર વેલો આવ્યો રે
જેલમાં જઈને હાર પેરાવ્યો ત્યારે નો શરમાયો રે
ભજન કરવા મે બોલાવ્યો...

વિદુર તારે વાલો લાગ્યો તે ઘેર વેલો આવ્યો રે
તાંજળિયા ની ભાજી ખાધી ત્યારે નો શરમાયો રે
ભજન કરવા મે બોલાવ્યો...

કરમા તારી કાકી લાગી તે ઘેર વેલો આવ્યો રે
ઉનો ઉનો ખીચડો ખાધો ત્યારે નો શરમાયો રે
ભજન કરવા મે બોલાવ્યો...

ગોરા કુંભાર તને ગરવો લાગ્યો તે ઘેર વેલો આવ્યો રે
હાથમાં કોદાળી પાવડો લીધો ત્યારે નો શરમાયો રે
ભજન કરવા મે બોલાવ્યો...

પાંડવો તને પ્યારા લાગ્યા તે ઘેર વેલો આવ્યો રે
અર્જુનજી નો રથ હાંક્યો ત્યારે નો શરમાયો રે
ભજન કરવા મે બોલાવ્યો...

આટલું કેતા શરમાયો ને દોડ્યો દોડ્યો આવ્યો રે
સત્સંગ મંડળ માં આવીને બેઠો ગીતડાં ગાવા લાગ્યો રે
ભજન કરવા મે બોલાવ્યો...

આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏

Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
 ભજન કરવા મેં બોલાવ્યો|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

સોમવાર સ્પેશિયલ||  ભોળા તને નહીં ભૂલું 👇લખેલું છે|| Vishu Bhakti Vandana Shiv bhajan

સોમવાર સ્પેશિયલ|| ભોળા તને નહીં ભૂલું 👇લખેલું છે|| Vishu Bhakti Vandana Shiv bhajan

પ્રભુ ના ભજન માં મેં તો પ્રેમ રસ પીધો છે(Prabhu na bhajan ma meto premras pidho chhe) #krishnabhajan

પ્રભુ ના ભજન માં મેં તો પ્રેમ રસ પીધો છે(Prabhu na bhajan ma meto premras pidho chhe) #krishnabhajan

 અમર માં દેવીદાસ નુંજોરદાર ભજન 🌿 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

અમર માં દેવીદાસ નુંજોરદાર ભજન 🌿 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

રવિવાર સ્પેશિયલ|| 🌿મંદોદરી સીતા ને વિનવે|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

રવિવાર સ્પેશિયલ|| 🌿મંદોદરી સીતા ને વિનવે|| 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

કૃષ્ણ કનૈયા | Krishna Kanaiya Bhajan | Gujarati Bhakti Song | Eyes of Devotion

કૃષ્ણ કનૈયા | Krishna Kanaiya Bhajan | Gujarati Bhakti Song | Eyes of Devotion

આજ રે ઉપવનમાં મેં તો બાળ કનૈયો દીઠો જો| વસંતોત્સવ નિમિત્તે જોરદાર શ્રીકૃષ્ણ ભજન

આજ રે ઉપવનમાં મેં તો બાળ કનૈયો દીઠો જો| વસંતોત્સવ નિમિત્તે જોરદાર શ્રીકૃષ્ણ ભજન

ભજનનો રાગ તો જુઓ વારેવારે સાંભળ્યા જ કરશો🌹કૃષ્ણભજન🏵krishnabhajan💗gujaratibhajan#bhajan#viral#krishna

ભજનનો રાગ તો જુઓ વારેવારે સાંભળ્યા જ કરશો🌹કૃષ્ણભજન🏵krishnabhajan💗gujaratibhajan#bhajan#viral#krishna

એકાદશી નિમિત્તે કીર્તન 🏵️મોરલી સાંભળુંને કાનો સાંભરે🌷આજના ઉતારા કાના અમ ઘેરે કરજો ekadashi  Kirtan

એકાદશી નિમિત્તે કીર્તન 🏵️મોરલી સાંભળુંને કાનો સાંભરે🌷આજના ઉતારા કાના અમ ઘેરે કરજો ekadashi Kirtan

ભજન લખેલું છે🌹નવું ભજન🌹તમે કયા તે ગામથી આવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદલાલા 🌹સુંદર ભજન

ભજન લખેલું છે🌹નવું ભજન🌹તમે કયા તે ગામથી આવ્યા રાજ કૃષ્ણ કનૈયા નંદલાલા 🌹સુંદર ભજન

એકદમ નવું ગીત✨વૃંદાવન માં મોરલો આવ્યો રે સખી નંદબાવા ના આંગણીયા પુછે રે સખી🌺

એકદમ નવું ગીત✨વૃંદાવન માં મોરલો આવ્યો રે સખી નંદબાવા ના આંગણીયા પુછે રે સખી🌺

ચંદ્ર મોઢેરો ઉગશે ને સુર્ય લગાડશે વાર જો | સાંભળશો તો મન ઝૂમી ઊઠશે | છેલ્લી સાખી ક્યારેય નથી સાંભાળી

ચંદ્ર મોઢેરો ઉગશે ને સુર્ય લગાડશે વાર જો | સાંભળશો તો મન ઝૂમી ઊઠશે | છેલ્લી સાખી ક્યારેય નથી સાંભાળી

ટોપ 15 ધૂન મંડળીના નોનસ્ટોપ ભજન | 15 NonStop Satsangi Kirtan | રેણુકા પટેલના બેસ્ટ  ભજન 2026

ટોપ 15 ધૂન મંડળીના નોનસ્ટોપ ભજન | 15 NonStop Satsangi Kirtan | રેણુકા પટેલના બેસ્ટ ભજન 2026

ભીમ અને શિવ નું જોરદાર ભજન|| લખેલું છે Vishu Bhakti Vandana Old bhajan

ભીમ અને શિવ નું જોરદાર ભજન|| લખેલું છે Vishu Bhakti Vandana Old bhajan

વેવાણ નું કોમેડી ફટાણું 🤪 વેવાણ રસ્તો ભૂલી ગઈ રે | ગુજરાતી ભજન | fatana | bhajan | lagna geet

વેવાણ નું કોમેડી ફટાણું 🤪 વેવાણ રસ્તો ભૂલી ગઈ રે | ગુજરાતી ભજન | fatana | bhajan | lagna geet

દ્રૌપદીનો સ્વયંવર 🌹આકરી રાખી છે એને ટેક 🏵️ધ્રુજીયા ધ્રુજીયા દ્રૌપદીની પાંડવો Draupadi no swayamvar

દ્રૌપદીનો સ્વયંવર 🌹આકરી રાખી છે એને ટેક 🏵️ધ્રુજીયા ધ્રુજીયા દ્રૌપદીની પાંડવો Draupadi no swayamvar

કાન તારા ગોકુળિયા માં રહેવા દે, મને મીઠી મીઠી વાતડી(Kan tara gokuliya ma rehava de)#krishnabhajan

કાન તારા ગોકુળિયા માં રહેવા દે, મને મીઠી મીઠી વાતડી(Kan tara gokuliya ma rehava de)#krishnabhajan

દુઃખીયાનો બેલી મારો રાજા રણછોડ છે (👇🏻લખેલું છે 👇🏻)🙏🏻😍 New Gujarati Song | New Krishna Bhagvan Bhajan

દુઃખીયાનો બેલી મારો રાજા રણછોડ છે (👇🏻લખેલું છે 👇🏻)🙏🏻😍 New Gujarati Song | New Krishna Bhagvan Bhajan

મારા કૃષ્ણ કનૈયા ભગવાન ઘડપણ ના દેજો💐ઘડપણની વ્યથાનું ભજન💐લખેલુ ભજન||રાહુલ ઠક્કર

મારા કૃષ્ણ કનૈયા ભગવાન ઘડપણ ના દેજો💐ઘડપણની વ્યથાનું ભજન💐લખેલુ ભજન||રાહુલ ઠક્કર

કૃષ્ણએ સમજાવી ક થી જ્ઞ ની બારાખડી🌷એકવાર સમજી લેજો તો ભવસાગર તરવું સેલ છે સમજવા જેવું Krishna bhajan👇

કૃષ્ણએ સમજાવી ક થી જ્ઞ ની બારાખડી🌷એકવાર સમજી લેજો તો ભવસાગર તરવું સેલ છે સમજવા જેવું Krishna bhajan👇

ભજન લખેલું છે🌹બ્યુટીફુલ ક્રિષ્ના ભજન🌹 મારા રુદિયા માં કઈ કઈ થાયકાનુડો મારો ખોવાણો

ભજન લખેલું છે🌹બ્યુટીફુલ ક્રિષ્ના ભજન🌹 મારા રુદિયા માં કઈ કઈ થાયકાનુડો મારો ખોવાણો

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]