કૉંક્રીટનું ટ્રાન્સપોર્ટેશન અને યોગ્ય રીતે મૂકવું? |Concrete nu transportation ane yogya sthirata
Автор: UltraTech Cement
Загружено: 2023-01-18
Просмотров: 260
Описание:
કોંક્રિટનું મિક્સિંગ, ટ્રાન્સપોર્ટેશન અને તેની સાથે કામ લેવું અને તેને રાખવું તથા ફિનિશિંગ જેવી કામગીરી સાથે સાવચેતીપૂર્વક સંકળાયેલી છે. કોંક્રિટ રાખવું એ પડકારજનક કામ છે અને જુદા-જુદા ઉપયોગ માટે કોંક્રિટ રેડવું એ પણ અલગ બાબત છે. કોંક્રિટના ટ્રાન્સપોર્ટેશન અને તેને રાખવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શોધી રહ્યા છો? અહીં આ વિડિયોમાં કોંક્રિટના ટ્રાન્સપોર્ટેશન અને તેને રાખવામાં મદદરૂપ થાય એ માટેની કેટલીક ટિપ્સ આપી છે.
શું કવર કર્યું છે?
પરિચય - 00:00
કોંક્રિટનું ટ્રાન્સપોર્ટેશન અને રાખવું- 00:12
ઘર-બાંધકામના આ પાસા વિશે વધુ માહિતી માટે તમારી
નજીકના અલ્ટ્રાટેક બિબ્લ્ડિંગ સૉલ્યુશન સ્ટોરની મુલાકાત લો.
ઘર બાંધકામની અન્ય ટિપ્સ વિશે અહીં વધુ જાણોઃ https://www.ultratechcement.com/gujar...
ઘર બાંધકામ મટિરિયલ - https://www.ultratechcement.com/gujar...
ઘર બાંધકામ વિશે વધુ જાણવા માટે અલ્ટ્રાટેક સીમેન્ટની #વાતઘરની સાથે જોડાયેલા રહો.
ઘર બાંધકામ વિશે વધુ માહિતી માટે મુલાકાત લોઃ https://www.ultratechcement.com/gujarati
અલ્ટ્રાટેક ભારતનું નં. 1 સીમેન્ટ છે તથા ભારતમાં ગ્રૅ સીમેન્ટ, રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) અને વ્હાઈટ સીમેન્ટના સૌથી મોટું ઉત્પાદક છે. વૈશ્વિક સ્તરે પણ તેઓ અગ્રણી સીમેન્ટ ઉત્પાદકોમાંથી એક છે. એક બ્રાન્ડ તરીકે અલ્ટ્રાટેક 'મજબૂતાઈ', 'વિશ્વસનિયતા' અને 'નવીનતા'નું મૂર્તિમંત સ્વરૂપ છે. ભેગી મળી ને આ વિશિષ્ટતાઓ ઍન્જિનિયરોને તેમની કલ્પનાની મર્યાદાઓનો વિસ્તાર કરે એવાં ઘરો, ઈમારતો અને માળખાંનું સર્જન કરવા પ્રેરિત કરે છે, જે નવા ભારતને વ્યાખ્યાયિત કરે છે.
કોંક્રિટનું ટ્રાન્સપોર્ટેશન | કોન્ક્રિટ રાખવું | કોન્ક્રિટ મિક્સ | ઘર બાંધકામની ટિપ્સ
વધુ વાંચવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો: https://bit.ly/47EUZo7
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોઃ https://bit.ly/32SHGQ4
અલ્ટ્રાટેક સાથે જોડાવ:
ફેસબૂક - / ultratechcementlimited
ટ્વિટર - / ultratechcement
લિન્ક્ડઈન - / ultratechcement
ઘર બાંધકામ વિશેના આવા વધુ વિડિયોઝ જોવા માટે અહીં ક્લિક કરોઃ https://bit.ly/47zsqs4
#ConcreteMix #ConcretePlacementMethods #TransportationofConcrete
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: