ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Visavadar By Election | Gopal Italia | વિસાવદરમાં જબરજસ્ત ટ્વીસ્ટ | ગોપાલ 2 લાખ લઈ ક્યાં પહોંચ્યો?

gujarati news

ahmedabad news

ahmedabad crash

ahmedabad plane

plane crash

ahmedabad live

live news

plane crash news

ahmedabad air india

air india

gujarati

crash plane today

india plane crash

air india plane

air india plane crash

air crash india

vijay rupani death confirmed

ex cm rupani dead

rupani plane crash dna

vijay rupani identity confirmed

gujarat ex cm news

rupani death latest

Gujarat Rain

Saurashtra Rain

Botad Rain

Bhavnagar Rain

Автор: ABP Asmita

Загружено: 2025-06-17

Просмотров: 323945

Описание: #visavadar #visavadarelection #visavadarbypoll #GopalItalia #AAPCandidate #Congress #LalitVasoya

Visavadar By Election | Gopal Italia | વિસાવદરમાં જબરજસ્ત ટ્વીસ્ટ | ગોપાલ 2 લાખ લઈ ક્યાં પહોંચ્યો?

#VijayRupani #DNAReport #RupaniDeath #AirIndia #VijayRupani #AirIndia #Ahmedabad #PlaneCrash
#PMModi ##airindia #ahmedabadnews #gujaratnews #planecrashnews #ahmedabadplanecrash #abpasmitanews #abpasmita

રાજકોટ (Rajkot): રાજકોટના પનોતાપુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની વિમાન દુર્ઘટનામાં (plane crash) આકસ્મિક વિદાય બાદ આજે સવારે હોસ્પિટલ તંત્ર દ્વારા સદગતના મૃતદેહ ની પરિવારજનોને સોંપણી કરવામાં આવી હતી.

તે પછી ખાસ વિમાન દ્વારા તેમના પાર્થિવદેહને રાજકોટ (Rajkot) લાવવામાં આવ્યો હતો. બપોરે 2:15 કલાકે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Rajkot International Airport) ઉપર પાર્થિવ દેહ લાવવામાં આવતા ભારે ગમગીની જોવા મળી હતી.

**વિજયભાઈ રૂપાણી (Vijay Rupani) નો પાર્થિવદેહ રાજકોટ શહેર (Rajkot city) માં લાવવામાં આવતા શહેર હીબકે ચઢ્યું છે. પુષ્પવર્ષા કરી લોકો વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ (tribute to Vijay Rupani) આપી રહ્યા છે.

વિજયભાઈ અમર રહો (Vijay Rupani forever) ના નારા લાગ્યા

સૌ કોઇની આંખો ભીની થઇ ગઈ હતી. એરપોર્ટ (airport) થી રાજકોટના માર્ગો (Rajkot roads) પર ફરી પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લઈ જવાતા વાતાવરણ ભારેખમ થઈ ગયું હતું અને વિજયભાઈ અમર રહો ના નારા વાગ્યા હતા.

ગ્રીનલેન્ડ ચોકડી (Greenland Chowkdi) થી તેમના મૃતદેહને નિવાસસ્થાને લાવવામાં આવતા કરૂણ દૃશ્યો સર્જાયા હતા.

હૈયાફાટ રુદનથી (emotional outburst) માહોલ શોકાતુર બન્યો છે. તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન (last rites viewing) માટે રાખવામાં આવશે.

રાજકોટના નાગરિકો અને આગેવાનો સદગતને અંતિમ શ્રદ્ધાંજલિ (final tribute) અર્પણ કરશે.

સાંજે 5 વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા (final journey) તેમના નિવાસસ્થાનેથી શરૂ થઇને રામનાથ યશ સ્મશાન (Ramnath Yash Crematorium) સુધી જશે, જ્યાં તેમને સંપૂર્ણ રાજકીય માનસન્માન (state honors) સાથે વિદાય આપવામાં આવશે.

પરિવાર માટે આ ક્ષણ અત્યંત કપરી હતી. જ્યારે પરિવાર હોસ્પિટલ (hospital) ખાતે પાર્થિવ દેહ માટે પહોંચ્યો ત્યારે તેમના ધીરજનો બંધ તૂટી ગયો હતો.

અંજલિબેન (Anjaliben) તેમના પતિના અંતિમ દર્શન કરતી વખતે રડી પડ્યા હતાં.

ત્યાં બાદ તેમના પુત્ર ઋષભ રૂપાણી (Rishabh Rupani) પણ પહોંચ્યા અને પિતાના અંતિમ દર્શન કર્યા. સમગ્ર પરિવાર એ સમયે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.

plane crash | air india plane crash | ahmedabad plane crash | air crash india | gujarat crash | air india news | ahmedabad air india | crash plane today | india plane crash | air india flight | gujarat plane | air india plane | air crash air india | plane crash ahmedabad today | ahmedabad crash plane | air plane crash | news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | flight air india | air crash | air india crash

ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.

For more videos Visit our YouTube Channel -
   / abpasmitatv  

Click here to Subscribe and stay Updated -
   / @abpasmitatv  

ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook:   / abpasmita  

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Visavadar By Election | Gopal Italia | વિસાવદરમાં જબરજસ્ત ટ્વીસ્ટ | ગોપાલ 2 લાખ લઈ ક્યાં પહોંચ્યો?

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]