Plane Landing: સૌથી વધારે વિમાન દુર્ઘટનાઓ લૅન્ડિંગ વખતે જ કેમ થાય છે? શું છે 'ક્રિટિકલ 11 મિનિટ્સ'?
Автор: BBC News Gujarati
Загружено: 2026-01-30
Просмотров: 1017
Описание:
#AjitPawar #planecrash
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારના નિધન પછી સવાલ થઈ રહ્યો છે કે શું વિમાન દુર્ઘટનાને ટાળી શકાઈ હોત?કહેવાય છે કે જો બારામતી રન-વે પર કેટલીક વધુ સુવિધાઓ હોત, તો ઓછી વિઝિબિલિટીમાં પણ સુરક્ષિત લૅડિંગ થવાની શક્યતા હોત. ત્યારે વીડિયોમાં વાત કે વિમાનને ટેક-ઑફ કરતી વખતે અને લૅન્ડ કરતી વખતે પાઇલટે કઈ કાળજી રાખવી જોઈએ? કયો એ સમય હોય છે જેને વિમાન વિશેની ભાષામાં ખૂબ મહ્ત્વનો કહેવાય છે એની વાત આ વીડિયોમાં.
અહેવાલ - રોનક ભેડા
રજૂઆત - ઝૈનુલ હકીમજી
ઍડિટ- સુમિત વૈદ્ય/અવધ જાની
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: