ll TAPOVAN MAHADEV MANDIR VADODRA GUJRAT ll ગુજરાત મા સાઉથ જેવું મંદિર
Автор: Mahesh Jadav Vlogs
Загружено: 2025-12-14
Просмотров: 245
Описание:
મિત્રો આ મંદિર મા તમે જાવ ત્યારે ટાઈમ નું ખાસ ધ્યાન રાખવું મિત્રો આ મંદિર નો સમય સવારે 7 થી 11 સુધી અને સાંજે 5:30 થી સાંજે 8:45 સુધી ખુલ્લું રહે છે મંદિર તો મિત્રો મંદિર નો આ ટાઈમ છે.અને મિત્રો સાંજે 6:30 પછી જશો. તો ત્યાં સરસ મજાનું લાઇટિંગ બી જોવા મળશે. અને ત્યાં સરસ ગાર્ડન બી આવેલું છે. ને મિત્રો મહાદેવ સિવાય ગણા બધા ભગવાન અને માતાજી ના બી દર્શન થાઈ છે ત્યાં તો મિત્રો એક વાર વિઝીટ જરૂર કરજો વડોદરા જાવ તો. જય માતાજી,જય ભોલેનાથ
ll,મિત્રો વિડિઓ ગમ્યો હોઈ તો વિડિઓ ને લાઈક કરજો અને મરી ચેનલ ને સસ્ક્રાઇબ કરી લેજો જેથી મેં નવા વ્લોગ અપલોડ કરું તો સૌથી પેલા તમારા મા નોટિફિકેશન આવે અને કૉમેન્ટ મા જય ભોલેનાથ જરૂર લખી દેજો..ll
#vadodravlogger #vlog #vidio
#vadodravlogger
#vairalvideo
#trending
#2025
#vlogvidioviral
#vadodra
#bholenath
#mahadev
#bhaktivlog
#newvlog
#allvloger
#vlogar
#khajurbhai
#nitinjani
#vlogvidio
#subscribe
#foryou
#foryourpage
#foryoupage
#foryoubage
#travel
#mandirvlogs
#vlogvidio
#vadodra
#gujrat
#ભક્તિસોન્ગ
LOCATION 📌https://maps.app.goo.gl/DPd5AkJfLJW9g...
VADODRA GUJRAT
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: