અજોડ કથાકાર
Автор: NEWS KNOWLEDGE PHILOSOPHY
Загружено: 2025-02-21
Просмотров: 213
Описание:
"સાહિત્ય - આર્ટ - ફિલોસોફી" દ્વારા આરોગ્ય-રહસ્યો સાથે સમગ્ર જીવનને જાણવા - માણવા અને ફિલ્મોને પણ મૂળ કે - ઊંડાણથી સમજવા વિજયકૃષ્ણ રાવલ - "અર્ટોરા"ની - જ્યાં દાન પણ લેવાતું નથી તેવી મહાસિદ્ધિ લાઈબ્રેરી, હિંમતનગરની આ ફ્રી ડિજિટલ-જ્ઞાનસેવાને લાઈક - શૅ'ર કરીએ,
કૉમેન્ટ આપીએ, સબસ્ક્રાઈબ કરીએ... આત્મ-સાથ આપીએ...
...
"મહાસિદ્ધિ"ની જ્ઞાન-પ્રસાર ની ફ્રી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેવા માટે -
બે વોટ્સઅપ અડમિન ગ્રુપ છે -
૧) સાહિત્ય આર્ટ ફિલોસોફી
Sahitya Art Philosophy
(દુનિયાભરના સાહિત્ય-કલા-તત્ત્વજ્ઞાનના રસિકો માટે)
ગ્રુપમાં જોડાવા લિંક :
https://chat.whatsapp.com/Jeh6k9hN4nw...
૨) મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી
Mahasiddhi free LIBRARY
(હિંમતનગર કે જિલ્લાની નજીક આવેલા જિલ્લાઓના રસિકો માટે)
ગ્રુપમાં જોડાવા લિંક :
https://chat.whatsapp.com/ErnVFomjVsR...
આમંત્રણ આપને પણ !
----------------------------------------------
.....બાળપણમાં આપણે શીખેલા કે ગુરુવાર એટલે વિદ્યાનો વાર ! : "सा विद्या या विमुक्तये..." (વિષ્ણુપુરાણ) -- સાચી વિદ્યા એટલે જે મુક્ત કરે...આ વિદ્યા GK નહિ, વિદ્યા એટલે જ્ઞાન - ઊંડું જ્ઞાન-તત્ત્વજ્ઞાન કે ફિલોસોફી ! ત્યારે, જ્ઞાન - સેવાનું તીર્થ એવી મહાસિદ્ધિ લાઇબ્રેરી, હિંમતનગર હવે શરૂ કરે છે લગભગ દર ગુરુવારે સાંજે ચાર વાગે આપના જીવન અને સંદેશ વિશેનું વિડિયો - રેકોર્ડિંગ ! જીવન ચાહે આપનું હો, કે ગમે તેનું - પણ ઈશ્વરે બાળપણ દરેકને આપ્યું હોય છે, મહામાનવોના બાળપણ પણ આપણે સૌએ સાંભળ્યા કે વાંચ્યા - વિચાર્યા હશે અને બાળપણના સંસ્કારો એ કંઈક એવું કામ કર્યું કે એ એમના ક્ષેત્રમાં મહામાનવ બનીને પંકાયા ! બાળપણથી આજ સુધીના જીવનમાં આપણને એવા અનેક અનુભવો થયા હશે, જેમનાથી આપણે ઘડાયા : ઈશ્વર દરેક માણસને અજોડ બનાવે છે, ત્યારે આપનું જીવન પણ અજોડ જ હોય ! ત્યારે, હવે જ્ઞાનમંદિર સમાન મહાસિદ્ધિ લાઈબ્રેરી આપના કોઈ યાદગાર અનુભવ કે સંપૂર્ણ જીવનમાંથી કોઈ સંદેશ જાહેર સમાજને આપવા માટે આપ સૌને આમંત્રણ આપે છે : આપના કોઈ અજોડ વિચારનો સંદેશ આ સમાજમાં વહેતો મૂકવાનું અભિવ્યક્તિ માટેનું આમંત્રણ !
-- આપ મહાસિદ્ધિ લાઇબ્રેરીએ ગમે તે ગુરુવારે સાંજે 3.00 વાગે પધારશો ત્યારે "મારું જીવન, મારો સંદેશ" વિષય ઉપરનું આપનું 15 - 20 મિનિટનું "મહાસિદ્ધિ સ્ટુડીઑ"માં વિડિયો - રેકોર્ડિંગ કરવામાં આવશે, જે યોગ્ય હશે તો ત્યારબાદ મહાસિદ્ધિની યૂ - ટ્યૂબ : YOU-TUBE ચેનલ સાહિત્ય આર્ટ ફિલોસોફી - "SAHITYA ART PHILOSOPHY" ઉપર અપલોડ કરાશે, જેથી આપના મન - હૃદયની વાત સમગ્ર સમાજ સુધી પહોંચે ! જો આપ બહારગામથી પધારશો, તો સાંજનું ભોજન લીધા વિના જવા દેવાશે નહીં !
....આ બધું પરમેશ્વર તરફથી છે એટલે મહાસિદ્ધિને આપે કોઈપણ રકમ આપવાની ચિંતા કર્યા વગર આવવાનું છે ! પણ આવતા પહેલા મો : 94095 44006 ઉપર વાત કરવી ખૂબ જરૂરી છે કેમકે વહેલા તે પહેલા ધોરણે દર ગુરુવારે માત્ર એક જ વ્યક્તિનું રેકોર્ડિંગ કરાશે, જેથી ફોનથી વાત કર્યા વગર જે મહાનુભાવો પધારશે, એમને શ્રોતાગણ તરીકે જ આવકારી શકાશે.
----- તો, આવો, આપ ગમે તેવા "કોમન મેન કે સામાન્ય" હો, આજે ડિજિટલ જ્ઞાનના યુગમાં આપના મન - હૃદયની વાત લોકો સુધી પહોંચે : તે - "યૂટ્યૂબ દ્વારા અભિવ્યક્તિની તક" આપ સૌનું સ્વાગત કરે છે !
આપ સૌને આવકારે છે -
લાઈક - સબસ્ક્રાઈબ - કૉમેન્ટ માટે...
મહાસિદ્ધિ ફ્રી લાઈબ્રેરી, હિંમતનગર સંચાલિત -
3 યૂ - ટ્યૂબ ચેનલ...
૧, 'SAHITYA ART PHILOSOPHY',
"સાહિત્ય આર્ટ ફિલોસોફી"
ને લગતા -
મનોરંજક મેસેજ વિડિયો...
લિંક -
/ @vijaykrushnaartaura
૨, 'ART AURA PHILOSOPHY',
"આર્ટ ઓરા ફિલોસોફી"
માત્ર વિજયકૃષ્ણ "અર્ટોરા"જીના
મનોરંજક તત્ત્વજ્ઞાન સાથેના મેસેજ વિડિયો...
લિંક -
/ @artauravijaykrushna
૩, 'NEWS KNOWLEDGE PHILOSOPHY',
"ન્યૂઝ નૉલેજ ફિલોસોફી "
કાયમી વેલ્યૂ ધરાવતા ન્યૂઝ,
જ્ઞાનવિજ્ઞાનમાંથી મળતું તત્ત્વ !
લિંક -
/ @newsknowledgephilosophy
ખાસ : "મહાસિદ્ધિ" સાથે ગ્રુપ દ્વારા કે કોઈ રીતે સંકળાયેલા સાહિત્ય-કલા રસિકોને એમના જન્મદિને યૂટ્યુબ વિડિયો દ્વારા - વોટ્સએપ મેસેજ કે ફોન કરીને પણ અભિનંદન પાઠવી ખબરઅંતર પુછાય છે - સ્નેહ-પ્રેમથી કુટુંબીજન ની જેમ !
............ વિશ્વમાં ક્યાંય જેની જોડ ન મળે તેવી - અભૂતપૂર્વ - પરમેશ્વર સંચાલિત - હિંમતનગરની આ "મહાસિદ્ધિ ફ્રી લાઈબ્રેરી" અનેક સમાજસેવાની પ્રવૃત્તિઓ ------
પણ કરે છે, છતાં એનો કોઈ ચાર્જ કે ફી નથી; કે કોઈ પાસે ---
દાન પણ લેવાતું નથી !
1, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ કે કોઈ પણ માટે મફત રીડિંગ હોલ,
( "મહાસિદ્ધિ" દ્વારા)
2, સાહિત્ય - કલાના કાર્યક્રમ માટે મફત એસી હોલ
( "મહાસિદ્ધિ" દ્વારા)
3, બાળકો માટે : જન્મદિને રમકડાની ભેટ,
( "મહાસિદ્ધિ" દ્વારા)
4, સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટને નોટબુકોનું દાન,
(સ્પોન્સરશિપ દ્વારા)
તેમજ
5, "મહાસિદ્ધિ"ની મુલાકાતે આવનાર
આર્થિક રીતે નબળા-
સાહિત્યકારોને MINIMUM ₹ 1,000 નું દાન !
(સ્પોન્સરશિપ દ્વારા)
6, "મહાસિદ્ધિ" દ્વારા યોજાતા કાર્યક્રમના વક્તા-શ્રોતાઓ (ઓડિયન્સ)ને ભોજન,(સ્પોન્સરશીપ દ્વારા)
તો, MOST WELCOME...
---વિજયકૃષ્ણ અર્ટોરા...ૐ,
(વિજયભાઈ હરિકૃષ્ણ રાવલ)
લાઈફ - ફિલોસોફર / સાહિત્યકાર-પત્રકાર,
"મહાસિદ્ધિ પોઝિટીવ ન્યૂઝ" પેપર,
મહાસિદ્ધિ ફ્રી લાઈબ્રેરી,
72, શિવશક્તિ પાર્ક,
ખુલ્લા મેદાન સામે,
ગાયત્રીમંદિર રોડ,
હિંમતનગર - 383001
ગૂગલમેપ-લોકેશન-એડ્રેસ લિંક :
SEARCH-સર્ચ કરો :
મહાસિદ્ધિ MAHASIDDHI LIBRARY, HIMMATNAGAR
https://g.co/kgs/iGWUC8C
મો : 94095 44006
--- પર્સનલ,
(Whatsapp સાથે)
94093 39001,લાઈબ્રેરી,
94093 39002, ઑફિસ
નોંધ :
૧) "મહાસિદ્ધિ" દ્વારા કોઈપણ પ્રકારે દાન - ભેટ, લવાજમ, જાહેરાત, સરકારી ગ્રાન્ટ-સહાય કે કોઈ પણ પ્રકારની
રકમ સ્વીકારાતી નથી.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: