માં એ જાહેર કરેલ મંગળ ગ્રહ ના ઉપવાસ ના નીતિ - નિયમો | જય રૂપાલ જોગણી માં 💝
Автор: Anand Panchada Dhabudi ma status
Загружено: 2021-06-03
Просмотров: 30284
Описание:
-દીવો તેલ નો થાય ધર ની બહાર કરવો
-નિવેદ જાતે બનવું (ઢબુંદી માં ને પૂછી લેવું જે કીધું હોય એજ નિવેદ સાંજે આપવું અને ખાવું )
-ઉપવાસ કરતા હોઉં એટલે મીઠું નખાય નહીં
ઉપવાસ કડક નિયમો પાળવા
મોબાઇલ -કોમ્પ્યુટર લેવું નહિ કારણ કે ખરાબ એડ આવતી હોય વિડિઓ આવતા હોય એટલે ઉપવાસ હોય એટલે વિચારો ખરાબ ન આવે તે ધ્યાન રાખવું
ગુસ્સો - ઇર્ષા - ગાળ બોલવી નહીં કરવો નહીં .
ઉપવાસ 24 કલાક બીજા દિવસે સવારે. દીવો કરી ને પછી ઉપવાસ ખોલવો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: