કડીમાં ૨૨ વર્ષ પછી ‘આનંદોત્સવ’ | JCI Zone 7 MidCon 2025 |
Автор: JANWANI DEEGITAL
Загружено: 2025-07-01
Просмотров: 1204
Описание:
કડી શહેરમાં જેસીઆઈ કડી દ્વારા ૨૨ વર્ષ બાદ ઝોન ૭ ની મિડ કોન્ફરન્સ ‘આનંદોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ૨૯મી જૂને ગણેશા ફન વર્લ્ડ ખાતે યોજાયો હતો, જેમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાંથી ૩૬૦ જેટલા JC સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જેસીઆઈ કડીના પ્રમુખ જેસી આનંદ ગજ્જર અને તેમની ટીમના ઉત્તમ આયોજનને સર્વત્ર વખાણ મળી રહ્યો છે.
આ વિશિષ્ટ અવસરે અનેક એવોર્ડ અને સન્માન આપાયા હતા.
જુઓ આ ખાસ રિપોર્ટ... 📹
📌Produced by: Heritage Time – ખોડલ ફિલ્મ્સ
📍Location: Ganesha Fun World, Kadi
📆 Date: 29 June 2025
#JCIKadi #Aanandotsav2025 #JCIZone7 #KadiNews #HeritageTime #KhodalFilms #JCIGujarat #YouthLeadership #JCIMidcon2025 #KadiEvent
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: