ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 01 MOJE DARIYA.

Автор: મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

Загружено: 2024-09-30

Просмотров: 40221

Описание: શ્રી લાખણશી ગઢવી સાથે
મોજે દરિયા એપિસોડ 14, ભાગ 1

લોકસાહિત્ય એટલે સમાજજીવનના ધબકારાઓના વલોણામાંથી વલોવાઇ અને નીતરતો અનુભવ, એનો નિચોડ! વેદના, પ્રશંસા, વેર, સ્નેહ, ભક્તિ, બલિદાનને સાંકળતી, વર્ણવતી અમર કથાઓ એ ગુજરાતી સાહિત્યિક સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. જ્યારે એ કથાઓ વારંવાર કહેવાતી હોય ત્યારે એ કથાનક બની જતી હોય છે.

આ કથાઓમાંનો નિષ્કર્ષ એટલો સરસ હોય કે સાંભળનાર દરેકને એમાંથી જીવન જીવવાની શીખ મળે છે. વર્ષો પછી પણ આ ઉદાહરણોમાંથી જીવવા માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે છે. આવી કથાઓનો રસથાળ જ્યારે એક લોકવાર્તાકાર શ્રી લાખણશી ગઢવી, શ્રી પરશોત્તમ રૂપાલાને પીરસી રહ્યા હોય ત્યારે ખૂબ જ સરસ અનુભવો સાંભળવા મળે છે.

તો આવો આપણે પણ આ લોકવાર્તાઓના રસથાળની મીઠાશને માણીએ મોજે દરિયાના આ એપિસોડમાં!

‪@ParshottamRupala‬
‪@LakhansiGadhvi‬

………………………..

"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"

: પરશોત્તમ રૂપાલા

તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!

#mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #lakhansigadhvi

Credits :

Production and Post Production
Travrse Media

Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)

DI - Nishar Mansuri

DOP - Hitesh Paunikar

Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar

Subtitles - Jina Patel (CopyHub)

Thumbnail and Graphic Design
Travrse media

Lights - Hitesh Paunikar & Nishar Mansuri

Sound - Munaf Luhar

Music - Rachintan

Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner

Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Nilkanth Sodani - Graphic Designer

Key Account Managers
Urja Purohit
Garima Chechani
Prachi Jain

......................................

Special Thanks :

Jigar Rupala, Ishwariya Farm
for location courtesy and hospitality

And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 01 MOJE DARIYA.

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 02 MOJE DARIYA.

Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 02 MOJE DARIYA.

Shri Parshottam Rupala, Shri Vishnuprasad Dave, and Shri Sairam Dave: Episode 28, Part 1 MOJE DARIYA

Shri Parshottam Rupala, Shri Vishnuprasad Dave, and Shri Sairam Dave: Episode 28, Part 1 MOJE DARIYA

@LakhansiGadhvi  કાગના ફળિયે કાગની વાતું | કાળ બળવાન છે | લાખણશી ગઢવી || મોરારી બાપુના સાનિધ્યમાં

@LakhansiGadhvi કાગના ફળિયે કાગની વાતું | કાળ બળવાન છે | લાખણશી ગઢવી || મોરારી બાપુના સાનિધ્યમાં

Jayrajsinh અને Raju Solanki ના સમાધાન વચ્ચે Raju Sakhiya એ કર્યો મોટો ધડાકો 'મેં જ 35 લાખ આપ્યા હતા'

Jayrajsinh અને Raju Solanki ના સમાધાન વચ્ચે Raju Sakhiya એ કર્યો મોટો ધડાકો 'મેં જ 35 લાખ આપ્યા હતા'

મહાભારત ના પ્રસંગો || Dhandhusar Lok Dayro॥  Lakhansi Gadhvi

મહાભારત ના પ્રસંગો || Dhandhusar Lok Dayro॥ Lakhansi Gadhvi

Episode 3 Kajal Oza Vaidya, Moje Dariya. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી કાજલબેન ઓઝા વૈદ્યનો સંવાદ

Episode 3 Kajal Oza Vaidya, Moje Dariya. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી કાજલબેન ઓઝા વૈદ્યનો સંવાદ

Shri Parshottam Rupala and Shri Dhirubhai Sarvaiya: Episode 21  MOJE DARIYA

Shri Parshottam Rupala and Shri Dhirubhai Sarvaiya: Episode 21 MOJE DARIYA

Surendranagarના અધિકારોઓના 1500 કરોડના કૌભાંડીના તાર ક્યાં સુધી જોડાયેલા તેનો મોટો ખુલાસો

Surendranagarના અધિકારોઓના 1500 કરોડના કૌભાંડીના તાર ક્યાં સુધી જોડાયેલા તેનો મોટો ખુલાસો

બીરબલની બુધ્ધિ l લાખણશીભાઈ ગઢવી l ગુજરાતી લોક કથા l gujarati lok katha l lakhansi gadhvi l

બીરબલની બુધ્ધિ l લાખણશીભાઈ ગઢવી l ગુજરાતી લોક કથા l gujarati lok katha l lakhansi gadhvi l

29 January 2025

29 January 2025

Shri Parshottam Rupala, Shri Mayabhai Ahir: Episode 31, Part 1 MOJE DARIYA.

Shri Parshottam Rupala, Shri Mayabhai Ahir: Episode 31, Part 1 MOJE DARIYA.

Lakhansi Gadhvi :: Bhadthar Lok Dayro :: Veravali Studio Bhadthar 4

Lakhansi Gadhvi :: Bhadthar Lok Dayro :: Veravali Studio Bhadthar 4

Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 01 MOJE DARIYA.

Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 01 MOJE DARIYA.

દીવ ના વાણીયાને દ્વારકા ની માનતા | સત્ય ની જ પરીક્ષા હોય | | Lakhansi Gadhvi Lok Varta | Lok Katha

દીવ ના વાણીયાને દ્વારકા ની માનતા | સત્ય ની જ પરીક્ષા હોય | | Lakhansi Gadhvi Lok Varta | Lok Katha

Mahabharat Par Prashnotar | Part-7 | ચારણી સાહિત્ય ની ઝલક || Lakhansi Gadhvi | લાખણશી ગઢવી | મહાભારત

Mahabharat Par Prashnotar | Part-7 | ચારણી સાહિત્ય ની ઝલક || Lakhansi Gadhvi | લાખણશી ગઢવી | મહાભારત

Lakhansi Gadhvi : સાંભળવા જેવી વાતો | Rajbha Gadhvi | શ્રધાંજલિ ડાયરો | Mv Studio

Lakhansi Gadhvi : સાંભળવા જેવી વાતો | Rajbha Gadhvi | શ્રધાંજલિ ડાયરો | Mv Studio

રામાયણની સમજ અને સમજણનું મહાભારત | Podcast With Mayabhai Ahir | Jitu Bandhaniya

રામાયણની સમજ અને સમજણનું મહાભારત | Podcast With Mayabhai Ahir | Jitu Bandhaniya

કાગ ના ફળિયે કાગ ની વાતું  - કાગવાણી | કાગધામ (મજાદર) | 23/02/2023 | Morari Bapu

કાગ ના ફળિયે કાગ ની વાતું - કાગવાણી | કાગધામ (મજાદર) | 23/02/2023 | Morari Bapu

Lok Sahitya - Gujarati Dayro - Bhikhudan Gadhavi. - GujaratiMoj.

Lok Sahitya - Gujarati Dayro - Bhikhudan Gadhavi. - GujaratiMoj.

Shri Parshottam Rupala and Dr. Avani Vyas: Episode 15 part 02 MOJE DARIYA.

Shri Parshottam Rupala and Dr. Avani Vyas: Episode 15 part 02 MOJE DARIYA.

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]