નિર્જળા એકાદશી, ભીમ એકાદશી વ્રતકથા મહાત્મ્ય || Nirjala, Bhim Ekadashi Vratkatha Mahatmay | 18 June
Автор: swaminarayan Charitra
Загружено: 2024-06-17
Просмотров: 12976
Описание:
જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને....
તારીખ- ૧૮મી જુન ૨૦૨૪ અને મંગળવાર ના રોજ જેઠ સુદી નિર્જલા ઉર્ફે ભીમ એકાદશી ઉપવાસ છે. ભીમસેને જ્યારે આ વ્રત કર્યું ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવા દ્વાદશી આ લોકમાં પ્રસિદ્ધ થઈ. જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી, તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત્ પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા, પાપી મનવાળા, દૂરાચારી અને દુષ્ટ છે આવું બ્રહ્મવૈવર્ત પૂરાણ મા લખ્યું છે. આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે, તે સર્વ એકાદશીનું ફળ આ નિર્જળા એકાદશીના કરવાથી પ્રાપ્ત થાય છે.
વળી આ એકાદશી નિર્જળા જ કરવી, એવી ગ્રંથો મા આજ્ઞા કરેલી છે તો પાણી પીવું હોય તો એનો વિધિ શું છે એ પણ સાંભળીશું. તો આપણે ખુબ સુંદર વિધિએ સહિત, વ્રતકથા, શુભ સમય, પૂજા વિધિ, એકાદશી ના ઉપાયો, પારણા ની માહિતી વગેરે જરુરી બધી જ વાતો આ વીડીઓ ના માધ્યમ થી સાંભળીશું. તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક બટન જરુર દબાવજો. ચેનલ પર નવા હોય તો સબ્સક્રાઇબ જરુર કરજો.
પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 17 જૂને સવારે 4.43 કલાકથી શરૂ થશે. તે 18 જૂને સવારે 06:24 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિનું મહત્વ વધુ છે. આવી સ્થિતિમાં 18મી જૂને નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. નિર્જલા એકાદશી વ્રતના પારણા 19 જૂને સવારે 05:23 થી 07:28 સુધીમા કરી નાખવામા આવશે.
________________________________________________
#ekadashi #ekadashi2024 #ekadashimahima #ekadashivratkatha #ekadashikabhai #bhim #bhimekadashi #nirjalaekadashikabhai #nirjalaekadashi #bhimekadashi2024 #nirjalaekadashi2024 #aavosatsangma #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: