સુરત ની પ્રસિદ્ધ ઘારી બનવાની પરફેક્ટ રીત | Badam Pista Ghari | Most Famous Sweet of Surat - Ghari
Автор: Surti Swad
Загружено: 2021-10-14
Просмотров: 123550
Описание:
બદામ પીસ્તા ઘારી,
बादाम पिस्ता घारी,
Badam PIsta Ghari,.
ચંડી પાડવા માટે ખાસ મીઠાઈ - ઘારી
સુરતી ઘારી બનાવવાની રીત પરફેક્ટ માપ સાથે,
"સુરતી સ્વાદ" સાથે સુરતી ઘારીનો વાસ્તવિક સ્વાદ, પિસ્તા, બદામ, દૂધ માવા અને ખાંડ થી બનેલી સ્વાદિષ્ટ એવી અમારી સુરતી ઘારી સાથે ચંડી પડવાની ની ઉજવણી કરો.
એક પછી એક બદામ પિસ્તા ઘારી કેવી રીતે બનાવવી:
0:00 બદામ પિસ્તા ઘારી નો પરિચય
0:33 ઘારી ની અંદર શું હોય છે?
4:27 ઘારી માટે લોટ કેવી રીતે બનાવવો?
5:50 ઘારી ની અંદર નું ફિલિંગ બનાવાની રીત
7:12 ઘારી નો પારંપરિક આકાર કેવી રીતે આપી શકાય?
8:00 ઘારી માટે પ્રથમ પડ બનાવાની રીત
8:34 ઘારી ના આકાર બનાવાની પરફેક્ટ ઘારી
9:30 ઘારી ને કેવી રીતે ફ્રાય કરવું
10:17 શુદ્ધ ઘી નું અંતિમ પડ
11:19 ઘારી ની સજાવટ જે બધા ને ઘણી જ પસંદ આવશે
11:48 પડ સાથે ઘારી દેખાવ
12:14 પીરસવા માટે તૈયાર છે ઘારી
12:39 ઘારી બનવા માટે કઈ કઈ વસ્તુ ની જરૂર પડશે?
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: