શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ ભાગ-11|shri Durgasptashati chandipath part-11|ઉત્પલા કારિયા|Utpala karia
Автор: Utpala Karia
Загружено: 2025-09-17
Просмотров: 132
Описание:
માં અંબા સૌનું રક્ષણ કરો.
શ્રી સપ્તશતી ચંડીપાઠ એ દેવી આદ્યશક્તિ નો ઉત્તમ અને પવિત્ર ગ્રંથ છે
જેમાં દેવીના ચરિત્રો નું વર્ણન છે અને દેવી મહાત્મ્ય ,દેવીની કૃપા , જનહિત માટે લીધેલા દેવીના વિવિધ અવતારો વગેરે ખૂબ સુંદર રીતે રજૂ કરેલા છે. ચંદીપાઠ નું રોજ પઠન કે શ્રવણ કરવાથી દેવીની કૃપા હંમેશા ભક્ત પર રહે છે અને તેનું દરેક પ્રકારે રક્ષણ થાય છે. દરરોજ અને નવરાત્રીમાં તો ખાસ ચંડીપાઠનું શક્ય તેટલું શ્રવણ કરવું જોઈએ.
#દુર્ગા સપ્તશતી ચંદીપાઠ#દુર્ગામાતા#દેવીપુજા#જગદંબા#અંબામાતા#પૂજાપાઠ#નવરાત્રી #સ્તોત્રપાઠ#ભગવતી#શક્તિ #આરાધના#
.
સ્વર - ઉત્પલા દીપક કારિયા
ડિઝાઇન +વીડિયો એડિટ - રિતેશભાઈ-આરોહી સ્ટુડિયો)
.
🙏શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ Like 👍, share અને Subscribe અવશ્ય કરજો.
.
.
મિત્રો, આ વિડિયો તમને પસંદ હોય તો, તમારા સંબંધીઓ અને મિત્રોને વૉટ્સએપમાં જરૂર મોકલો.
link • શ્રી દુર્ગા સપ્તશતી ચંડીપાઠ ભાગ-11|shri Du...
નવો વિડિઓ જોતા જ મળવા માટે 🔔 icon on કરો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: