🌺સુપર ભજન 🌺ગોવાળીયો કાનુડો 🌺 લખેલું છે
Автор: Vaikunth Bhajan Mandal Vadodara
Загружено: 2024-10-10
Просмотров: 62252
Описание:
ગોવાળીયો કાનુડો મોરલી વાળો
મોરલી વાળો રે કાનજી કાળો
ગોવાળીયો હોય...
વેલા પરોઢિયે મોરલી વગાડતો
મોરલી વગાડતો ને ઊંઘતી જગાડતો
વાલો લાગે નંદનો દુલારો
છોગાળા મોર મુગટ વાળો
મોરલી વાળો રે કાનજી કાળો
ગોવાળીયો....હોય...
વનરાતે વનમાં રાસે રમાડતો
રાસ રમાડતો ને ઘેલું લગાડતો
માધવ મન મોહનારો
મનમોહનારો ગોપીઓનો પ્યારો
મોરલી વાળો ને કાળજી કાળો
ગોવાળિયો..્
ગોપીઓને રુદિયામાં રાજકારનારો
રાજ કરનારો કાનો ચિતચોરનારો
અલબેલા વાંકા ગિરધારી
વાકા ગિરધારી કુંજ બિહારી રે
મોરલી વાળો ને કાનજી કાળો
ગોવાળીયો...
રાધા ના દિલનો વાલીડો ધબકારો
વાલીડો ધબકારો કાન કામણગારો
માધવ મનમોહનારો
મનમોહનારો મીરાને વાલો રે
મોરલી વાળો ને કાનજી કાળો
ગોવાળીયો હોય
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan #entertainment #edit #instagram #india #travel #viralvideo #bhojpuri #music.#ram #song #radha #મોગલ_માં_સ્ટેટસ#tredisnal #ટિમલી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: