ખેડૂત માટે યોજના 2024!ખેડૂત માટે સબસીડી!આંબા,જામફળ, ની ખેતી કરવાથી 80,000 ની સહાય!i khedut portal
Автор: khetivadi yojna
Загружено: 2024-04-07
Просмотров: 1744
Описание:
ખેડૂત માટે યોજના 2024!ખેડૂત માટે સબસીડી!આંબા,જામફળ, ની ખેતી કરવાથી 80,000 ની સહાય!i khedut portal
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 ગુજરાત! ખેડૂતો માટે સબસીડી યોજના ! ikhedut portal.gov.in2024! ikhedut
બાગાયતી ખેતી માટે સહાય યોજના!ખેતી માટે સહાય! ikhedut portal.gov.in2024! ikhedut new yojana! ikhedut
બાગાયતી ખેતી સહાય યોજના યાદી2024_25 | iKhedut Portal All Scheme 24/25 | 100 બાગાયતી યોજના ફોર્મ ચાલુ
બાગાયતી ખેતી સહાય યોજનાની યાદી 2024 || ખેડૂત સહાય યોજના યાદી ||iKhedut Portal All Scheme 2024 ||
બાગાયતી ખેતી સહાય યોજના યાદી2024_25 | Khedut Portal All Scheme 24/25 | 100 બાગાયતી યોજના ફોર્મ ચાલુ|
Bagayati Kheivadi Yojana 2024-25 || I-khedut Portal Subsidi Bagayati Yojana 2024|| બાગાયતી યોજના
ખેડૂતો માટે ૭૪ યોજનામાં ફોર્મ શરૂ || બાગાયતી યોજનાઓ || | KHEDUT PORTAL || KHEDUT
બાગાયતી નવી યોજના 2024! ikhedut new yojana 2024-25! ikhedut portal.gov.in2024! bagayati yojana 2024
ખેડૂતો માટે 2024-25 વર્ષ ની નવી યોજના ચાલુ ! ખેડૂત સબસીડી સહાય યોજના! khedut subsidy! ikhedut yojana
#ikhedutportal #ikhedut #ikhedutyojana #subsidy #sahay #newyojna #news #bagaytiyojana #farmingsahay#બાગાયતી #યોજના #બાગાયતીયોજના#નવીયોજના #આંબા #આંબાનીખેતી#જામફળનીખેતી#ખેતીમાટેસહાય
ફોર્મ કેવી રીતે ભરવું:- • ikhedut portal from kevirite bharvu ikhedu...
બાગાયતી બધી યોજના:- • બાગાયતી ખેતી સહાય યોજનાની યાદી 2024 || ખેડ...
Your Queries:-
ikhedut portal
ikhedut portal pashupalan
yojana
ikhedut portal per
ikhedut portal yojana
i portal khedut yojana 2024
form kaise bhare
i khedut yojna 2024=D
ikhedut portal.gov.in 2024
ikhedut portal par form
kaise bhare
ikhedut portal
ikhedut yojana 2024
ikhedut online arji kaise kare
ikhedut mobile yojana
ikhedut smartphone yojana
ikhedut tractor subsidy
i khedut l 2 igL
ikhedut
khedut
i khedut yojana 2024 !
ikhedut protal.gov.in
2023
khedut smartphone sahay
yojana
આઈ ખેડૂત પોર્ટલ ની સહાય
યોજના ૪
આઈ ખેડૂત નવી યોજના
i khedut નવી 2 યોજના ૨
ikhedut
ખેડૂત
khedut
આઈ ખેડૂત પોર્ટલ યોજના
આઈ ખેડૂત યોજના
i khedut yojana 2024
FARMING
ખેતી કરવા માટે સહાય મેળવવા
ખેતીવાડી
ખેતી કરવા માટે સહાય
ખેતી કરવા માટે સબસીડી
ખેતી માટે સહાય
Aid to agriculture
ખેતી
નવી યોજના
ખેડૂતો માટે સબસીડી
ખેડૂતો માટે નવી યોજના
ખેડૂતો માટે સહાય યોજના
ikhedut
ikhedut new yojana
ikhedut portal
ikhedut subsidy
ikhedut sahay
new yojana
subsidy
Sahay
આંબા અને જામફળ ની ખેતી માટે સહાય યોજના:-
આંબા પાકમાં કલમ દીઠ મહત્તમ રૂ. ૧૦૦/- અથવા પ્રતિ કલમ ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઇ મહત્તમ રૂ. ૦.૪૦ લાખ પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર રહેશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટીગ મટીરીયલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૦.૧૦ લાખ પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • જામફળ પાકમાં કલમ/ ટીસ્યુ રોપા દીઠ મહત્તમ રૂ. ૮૦/- અથવા પ્રતિ કલમ/ ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઇ મહત્તમ રૂ. ૦.૪૪ લાખ પ્રતિ હેકટર સહાય મળવાપાત્ર રહેશે. પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટીગ મટીરીયલના ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૦.૦૬ લાખ પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. • ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
આંબા ફળપાક માટે પ્રતિ હેકટર ઓછામાં ઓછા ૪૦૦ કલમો તેમજ જામફળ ફળપાક માટે ઓછામાં ઓછા ૫૫૫ કલમ/ ટીસ્યુ રોપા ધ્યાને લઇ સહાય મળવાપાત્ર રહેશે. • કલમો માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાંટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે. • ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ,GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે. • આ યોજના હેઠળ વાવેતર સબંધિત અન્ય તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા ૦.૨૦ હેકટર વિસ્તારમાં આંબા તથા જામફળ પાકના વાવેતર MIDH ની ગાઇડલાઇનમાં નિર્દેશ કરેલ વાવેતર અંતર મુજબ ઘનિષ્ઠ/અતિઘનિષ્ઠ ફળપાક વાવેતર પધ્ધતિથી કરવાનું રહેશે.
JAY MA MOGAL 🙏
JAY MA SHENAL 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: