Скачать
7. એકાગ્રતા અને ધ્યાન - ૮૦% ચિંતાઓ નકામી જ હોય છે
Автор: Swami Nikhileswarananda
Загружено: 2022-06-13
Просмотров: 240
Описание:
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શનિવારના સત્સંગમાં સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આપેલ પ્રવચનો (૧૯૯૨ થી ૧૯૯૮)
એકાગ્રતા મેળવવી એ કોઈ જાદુઇ ચિરાગ નથી
ખંત, ધ્યેયપૂર્વક, નિરંતર, દીર્ઘકાળ, નિરંતરર્સાઇવીતથી કરવું પડશે
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે અભ્યાસ અને વૈરાગ્ય મુખ્ય ઉપાય છે
મનની ચંચળતા
પૂર્વ તરફ આગળ વધશું તો પશ્ચિમ આપોઆપ પાછળ જશે.
૮૦% ચિંતાઓ નકામી હોય છે
Analysis કરવું અને સત્ય શોધવું
અમેરિકન પ્રેસીડેન્ટનું ઉદાહરણ
જે વ્યક્તિ જેટલી મહાન તેટલી વધારે તેની નિંદા થતી હોય છે
#dhyan #meditation #ekagrata #concentration #peace #vairagya #worry
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: