વાળ મા ખોડો રહેતો હોય તો અસરદાર ઘરેલુ upaayo. dandruff removal
Автор: Healthy gujarat
Загружено: 2020-01-06
Просмотров: 5764
Описание:
#વાળમાખોડો,#ખોડોદૂરકરવાનાઉપાયો,#ખોડો
હેલો દોસ્તો
ભરવાડ નો વિડીયો છે. વધારે પડતો ને કેમ થાય છે? ઘણા લોકોને આખું વરસ વાળમાં ડેન્ડ્રફ રહેતો હોય છે જેનું પ્રમાણ શિયાળામાં વધી જાય છે. સામાન્ય રીતે સ્કાલ્પમાં એટલે કે ખોપરીની ત્વચા સુષ્ક તો ખંજવાળ આવે છે સોજા લાલ થઈ જાય છે અને ક્યારેક સોજો પણ આવે છે. આવું થવાનું કારણ વાળમાં કેમિકલ ધરાવતી પ્રોડક્ટનો ઉપયોગ કરવો વાતાવરણમાં ફેરફાર થવાના કારણે થઈ શકે છે. જેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા માં ફેરફારો થાય છે.
ડેન્જર બે પ્રકારના હોય છે.1 ડ્રાય ડેન્ડ્રફ. 2 ડેન્ડ્રફ ત્વચા સાથે ચોંટેલો જ રહે છે. dangerous થવાનું કારણ ફંગલ અને ઇન્ફેક્શન છે જેના કારણે વાળ મા સુષક તા આવી જાય છે આ બધા પ્રોબ્લેમ દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો બતાવ્યા છે. જુનુ ઉપયોગ કરવાથી એટલે કે વાળમાં અપ્લાય કરીને તમારા વાહનો અને વાળને લગતી સમસ્યા દૂર કરી શકો છો. આ ઉપાય બિલકુલ નેચરલ છે. જેને કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી. જે વ્યક્તિને વધુ પડતો ડર હોય અથવા તો આખું વર્ષ વાળમાં ડેન્ડ્રફ રહેતો હોય તેણે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ આ તમારો આજનો વિડીયો જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તું મારી youtube ચેનલ સ્માર્ટ ગુજરાતી ટીપ્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આવેલા બેલ icon પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વીડિયોની નોટિફિકેશન મળતી રહે. વિડિયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક આપજો અને તમારા મિત્રો અને સગા-સંબંધીઓ સાથે પણ શેર કરજો.
થેન્ક્યુ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: