જાણો,વિધે 100 મણ કપાસનું ઉત્પાદન લેનાર ખેડૂતની ખેતી પદ્ધતિ | કપાસની ખેતી | kapas ni kheti | Kapas
Автор: Khedut Parivar | ખેડૂત પરિવાર
Загружено: 2023-06-15
Просмотров: 30443
Описание:
kapas ni kheti # kapas # કપાસ ની ખેતી
જાણો,વિધે 100 મણ કપાસનું ઉત્પાદન લેનાર ખેડૂતની ખેતી પદ્ધતિ | કપાસની ખેતી | kapas ni kheti | Kapas
નમસ્કાર ખેડૂત મિત્રો,
આજની કૃષિ માહિતીમાં ખેડૂત મિત્રો આપણે જાણીશું કે કપાસની ખેતીમાં કેવી રીતે એક વીઘો એટલે 24 ગુંઠામાં 100 મણ કપાસનું ઉત્પાદન લઈ શકાય.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જંગરાલ ગામના પ્રગતિશીલ ખેડૂત બારોટ પ્રતિકભાઇ ઘનશ્યામભાઈ છેલ્લા સાત વર્ષથી કપાસની ખેતીમાં એક વીઘામાં 90 થી 100 મણ કપાસનું ઉત્પાદન દર વર્ષે લે છે. તો આ વીડિયોમાં આપણે જાણીશું કે તે કપાસની ખેતીમાં કઈ ખેતી પદ્ધતિ અપનાવે છે, ક્યારે કપાસનું વાવેતર કરે છે ,કેટલા સમય સુધી કપાસ ખેતરમાં ઉભો રાખે છે, ક્યારે ખાતર આપે છે અને ક્યારે પિયત આપે છે તે બધા ટોપીક વિશે આ વીડિયોમાં વિગતવાર ચર્ચા કરીશું.
Your Queries:
kapasni kheti
બારોટ પ્રતીકભાઈ ઘનશ્યામભાઈ પ્રગતિશીલ ખેડૂત
કપાસની ખેતી
કપાસનુ વાવેતર અંતર
kapas nu vavetar antar
kapas vavetar samay
kapas biyaran
kapas
કપાસ
Cotton Farming
Thanks for watching. 🙏 🙏
વીડિયો જોવા બદલ આભાર
જય જવાન, જય કિસાન
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: