શરદ પૂનમની રાત્રે કરો આ કામ! માતા લક્ષ્મીની સદાય કૃપા રહેશે, ધનસંપતિમાં થશે વધારો
Автор: Pk voice gujarati
Загружено: 2024-10-13
Просмотров: 31
Описание:
શરદ પૂનમની રાત્રે કરો આ કામ! માતા લક્ષ્મીની સદાય કૃપા રહેશે, ધનસંપતિમાં થશે વધારો
: હિન્દુ ધર્મમાં શરદ પૂનમનું ખાસ મહત્વ રહેલું છે. આસો માસની પૂર્ણિમાના દિવસને શરદ પૂનમ કહે છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન શરદ પૂનમના દિવસે માં લક્ષ્મી પ્રગટ થયા હતા. જાણો માતાજીની પૂજાવિધિ
હિન્દુ ધર્મમાં શરદ પૂનમનું ખાસ મહત્વ રહેલું છે. આસો માસની પૂર્ણિમાના દિવસને શરદ પૂનમ કહે છે. આ વર્ષે રવિવારે 9 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન શરદ પૂનમના દિવસે માં લક્ષ્મી પ્રગટ થયા હતા. માનવામાં આવે છે કે, આ દિવસે માતા લક્ષ્મી ધરતી પર આવે છે અને તેમના ભક્તો પર કૃપા વરસાવે છે. શરદ પૂનમને કોજાગરી પૂનમ, કૌમુદી વ્રત જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દેશમાં અનેક સ્થળોએ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક આસ્થા અનુસાર શરદ પૂનમની રાત્રે ચંદ્ર પોતાની 16 કળાઓથી ધરતી ઉપર અમૃતની વર્ષા કરે છે. આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે. શરદ પૂનમથી શિયાળાની શરૂઆત થાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, શરદ પૂનમની રાત્રે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને આશીર્વાદ પ્રદાન કરે છે. શરદ પૂનમની રાત્રે શું ઉપાય કરવા જોઈએ તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
માતા આવે છે કે, સવારે સૂર્ય અને ચંદ્ર દેવની પૂજા કરવાથી યુવતીનો મનપસંદ વર પ્રાપ્ત થાય છે.
#વાસ્તુશાસ્ત્ર #લક્ષ્મી #લક્ષ્મીજી #લક્ષ્મીજી #ઉપાય #શરદ પૂનમ #પૂનમ
અગત્ય ની સૂચના : Disclaimer:
અહીં આપેલી માહિતી કોઈપણ માહિતી,સામગ્રી,ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ,માધ્યમો , જ્યોતિષીઓ , પંચાંગો ,પ્રવચનો અને શાસ્ત્રોમાંથી જાણકારીઓ પર આધારિત છે, અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. આ માહિતી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.
કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી, જરૂરી છે
અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: