Sabarmati Cruise Restaurant: અમદાવાદ Riverfront પર શરૂ થયેલી તરતી રેસ્ટોરાં અંદરથી કેવી છે?
Автор: BBC News Gujarati
Загружено: 2023-07-15
Просмотров: 11354
Описание:
#ahmedabad #food #river
અમદાવાદની સાબરમતી નદીમાં સાબરમતી ક્રુઝ રેસ્ટોરાં શરૂ કરાઈ છે ત્યારે આ ક્રુઝ રેસ્ટોરાંમાં કેવું ભોજન મળે છે? શું સુવિધાઓ છે તેમાં? ક્રુઝ પર કેટલો સમય તમે રોકાઈ શકો? તમે આ ક્રુઝ રેસ્ટોરાંની મુલાકાત કેવી રીતે લઈ શકો? કેટલો ખર્ચો આવે છે આ ક્રુઝ રેસ્ટોરાંની મુલાકાત સમયે અને તે અંદરથી કેવી દેખાય છે? આ તમામ સવાલોના જવાબ આ વીડિયોમાં.
વીડિયો-સાગર પટેલ/પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: