॥ હસુભાઈની ગર્લફ્રેન્ડનો પાંત્રીસ વરસ પછી ફોન આવ્યો ॥ મસ્તીઅમસ્તી॥ હાસ્ય॥ રઈશ મનીઆર॥ Raeesh Maniar
Автор: RAEESH MANIAR
Загружено: 2020-10-02
Просмотров: 23604
Описание:
જોક્સ અને મિમિક્રીની અનેક ગુજરાતી વિડિયો આપે જોઈ હશે. એમની લોકપ્રિયતા અપાર છે પણ એનાથી હટીને જુદા પ્રકારનું હાસ્ય પીરસવાની મારી કોશીશ છે. ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્યના સાહિત્યિક હાસ્યના વિડિયો બહુ ઓછા હશે. આ મારો નાનકડો પ્રયાસ છે. આપને ગમશે તો આગળ વધીશ.
મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.
ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજ “રઈશ મનીઆરની મહેફિલ” વિઝિટ કરી શકો છો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: