એકાદશી સ્પેશિયલ🙏નીચે લખેલું🙏દ્વારકાધીશનું ધમાકેદાર કિર્તન🙏Vibha Yashwant Vora
Автор: Vibha Yashwant Vora
Загружено: 2025-11-14
Просмотров: 697
Описание:
એકાદશી સ્પેશિયલ🙏નીચે લખેલું🙏દ્વારકાધીશનું ધમાકેદાર કિર્તન🙏Vibha Yashwant Vora
એકાદશી સ્પેશિયલ જોરદાર કિર્તન
દ્વારકાધીશ નું આ કિર્તન જરૂર સાંભળો
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ગાયિકા : વિભા યશવંત વોરા
નીચે લખેલું છે
લખાણ સાથે
મારો મારો વાલો બેઠો છે ગોમતી ઘાટ મા રે
ફરતી લહેરાય સમદરીયા ની લહેર
મારો ઠાકર બેઠો ગોમતી ઘાટ મા રે
મારો માઘવ આવે ને મોરલી વાગતી રે
પછી સુર નો રણકાર સંભળાય રે
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મા રે
વહાલા ભક્તો આવે ને ઠાકર જાગતા રે
પછી દ્વારકાના દર્શન એવા થાય
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મા રે
તારા ભકતો આવે છે દ્વારકા ધામમાં
પછી ઠાકર લખે છે એના લેખ
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે
ફરતી લહેરાય સમદરીયાની લહેર મારો
મારો ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે
કાના ગોપીઓ ને રાસ રમાડતો રે
સાથે રાધાજીને લેતો આવ
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ મારે
કાના ગોવાળો ને સાથે લાવજે રે
મીઠા ગોરસ જમવા ને કાજ
મારો ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે
ફરતી લહેરાય સમદરીયાની લહેર
મારો ઠાકર બેઠો છે ગોમતી ઘાટ
તારો દ્વારિકા ધામ રળિયામણું રે
તું તો રાજાધિરાજ જ કહેવાય
મારો ઠાકર બેઠો છે ગોમતીઘાટ મારે
એવા ગોમતીજી ના ઘાટ રળિયામણા રે
એમાં સ્નાન કરીને હું આવું
મારો ઠાકર બેઠો છે ગોમતીઘાટ મારે
ફરતી લહેરાય સમદરીયાની લહેર મારો
ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે
વાલા ભક્તોની વિનંતી સ્વીકારજો રે
અમને દર્શન આપો ને વારંવાર
મારો ઠાકર બેઠો છે ગોમતીઘાટ મારે
મારો વાલો બેઠો છે ગોમતી ઘાટ મારે
ફરતી લહેરાય સમદરીયાની લહેર
ઠાકર બેઠો ગોમતી ઘાટ મારે
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏
Like Share And Subscribe
Thanks For Watching
જય દ્વારકાધીશ🙏🌹🙏
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
#એકાદશીસ્પેશિયલ
#નીચેલખેલુંછે
#દ્વારકાધીશનુંધમાકેદારકિર્તન
#vibhayashwantvora
#ekadashispecial
#nichelakheluche
#dwarkadhishnudhamakedarkirtan
#gujaratibhajan
#satsangibhajan
#lyricalvideo
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#krishnabhajan
#ekadashispecialkirtan
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને જોરદાર નવું દ્વારકાધીશ નું ભજન કિર્તન સંભળાવી રહી છું...પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: