ગરબા પહેલા આવશ્યક હેલ્થ ટીપ્સ | Navratri 2025 | Garba Health Tips
Автор: Parth Health Tips
Загружено: 2025-09-18
Просмотров: 296
Описание:
નવરાત્રીના રંગમાં ગરબા કરતા પહેલા શરીરને તૈયાર રાખવું જરૂરી છે. આ વિડિયો માં તમને મળશે સરળ હેલ્થ ટીપ્સ જે તમને થાક, ઇન્જરી અને ડિહાઇડ્રેશનથી બચાવશે.
🙏 નમસ્કાર મિત્રો,
નવરાત્રી આવી રહી છે એટલે ગરબાની મસ્તી પણ શરૂ થવાની છે. પણ ગરબા કરતા પહેલા તમારા હેલ્થનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.
👉 ટિપ નં. 1 – વોર્મ અપ કરવું ભૂલશો નહિ
ગરબા પહેલા 5-10 મિનિટ હળવી કસરત કરો. સ્ટ્રેચિંગ અને જમ્પિંગ કરવાથી શરીર તૈયાર થઈ જશે.
👉 ટિપ નં. 2 – યોગ્ય ચપ્પલ અથવા શૂઝ પહેરો
લાંબા સમય સુધી ઉભા રહેવું અને ડાન્સ કરવું પડે છે, એટલે આરામદાયક footwear પસંદ કરો જેથી પગમાં દુખાવો ન થાય.
👉 ટિપ નં. 3 – પાણી પૂરતું પીવું અને હળવું ખાવું
ગરબામાં પરસેવો બહુ આવે છે, એટલે ડિહાઇડ્રેશન ટાળવા માટે પાણી અને લેમન વોટર પીતા રહો.
ગરબા પહેલા ભારે ખોરાક ન લો. તેના બદલે ફળ, સૂકો મેવો અથવા હળવો નાસ્તો કરો જેથી એનર્જી મળશે.
👉 ટિપ નં. 4– પોઝ્ચર પર ધ્યાન આપો
નાચતી વખતે પીઠ સીધી રાખો અને કાંધ ઢીલા રાખો. આવું કરવાથી થાક ઓછો થશે અને ઇન્જરી પણ ટળશે.
👉 ટિપ નં. 5– રેસ્ટ લો
દરેક રાઉન્ડ પછી થોડું આરામ કરો, જેથી શરીર ઓવરલોડ ન થાય.
✨ આ નાના હેલ્થ ટીપ્સ ફોલો કરશો તો નવરાત્રીમાં પુરા 9 દિવસ મજા થી ગરબા કરી શકશો.
🙏 વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.
#navratri2024 #garbatime #backpainrelief #helth #gujaratihealthtips #navratrispecial #garba #dance #2024 #navratrispecial #navratri2025 #navratri2025
#garba2025
#navratrivibes
#garbanight
#garbafestival
#healthtipsgujarati
#navratrispecialsong
#GujaratiHealth
#stayfitstayhealthy
#garbaworkshop
#navratrifestival
#dancewithoutlimits
#garbaperformance
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: