Cheharmano Rang - ચેહરમાંનો રંગ | 4K Video | Dasharath Govaliyo | New Chehar Maa Song 2026
Автор: Dasharath Govaliyo Official
Загружено: 2026-01-20
Просмотров: 316
Описание:
Darsharath Govaliyo Official Present Devotional Song ચેહરમાંનો રંગ ( વસંત પંચમી સોંગ ) Cheharmano Rang - 4K Video Dasharath Govaliyo, New Chehar Maa Song 2026
Audio Credits :
Song : Cheharmano Rang
Singer : Dasharath Govaliyo
Lyrics : Love Thakor
Music : Vijay Dabhi
DOP & Editing : Alpesh Rajput, Vikram Rathod DM
Poducer : Vicky Rabari - Ganeshpura
Recording : BS Recording Studio - Patan ( 7600015364)
Music Label : Dasharath Govaliyo Official
#dasharathgovaliyo #cheharmaasong #dasharathgovaliyoofficial
Lyrics : Gujarati
હો... કાચી ઇંટો કાચ લેપણ કાચો માતાનો મઢ
મઢમાં રે બેહનારી ચેહરમાં કરે મારા કોમ
હો... ધાર્યા કરે કોમ તન નમે ધુરંધર નોમ
નાભિના ઓરતામાં ચેહરમાં કરે માર કોમ
( ક્રોસ )
હે... પાટણ પરગણે ગણેશપુરા ગોમ સે... કડોતરાના નેહડામાં તારા મોટા નોમ સે... ( ૨ )
( સાઈન )
હો... હાવ હોનાનું ગોમડુ મારુ ગોમમાં તારો મઢ
મઢમાં રે બેહનારી ચેહરમાં કરે મારા કોમ
( અંતરો )
હો... ચેહર હારે મનડા હાચા મનથી મળે
ધૂળમાંથી ખંખેરી જીવન હોના જેવા કરે
હો... ભરોહાની ભૂખી એ ભરોહે ડગલા ભરે
નસીબ હોય નબળા તો ઊજળા એ કરે
( ક્રોસ )
હે... કાળા કળયુગમાં માં તમારો સહારો... તારા નામનો બોધી અમે ફરીએ માથે ભારો.. ( ૨ )
( સાઈન )
હો... એક દાડો હું નિવેજ કરું વરહ રાખે હોર
કમશી રે ભુવાના હૈયે રમે ચેહર રોમ
( અંતરો )
હો... પોચ પોચ પૈણાયામાં દીવા તારા થાય
તું રાખે સે રાજી ચેહર બીજે ના જવાય
હો... માગ્યા વગર આપે ધન ઓછું ના થાય
ઓટલે બેસી ને હારો રોટલો ખવાય
( ક્રોસ )
હે... રાત અને દાડો માડી ભક્તિ તારી કરતો... સુખમાં ને દુઃખમાં માડી તને હમભારતો.. ( ૨ )
( સાઈન )
હો... દિવસો અને વર્ષો વીત્યે આબરૂ લાઇ રોમ
ખેદાન મેદાન કરે ચેહરનું ઊધઈ જેવું કોમ
-------------------------------------------------------------------
Dasharath Govaliyo Official
Subscribe Our Channel : / @dasharathgovaliyoofficial
GOVALIYO GROUP - PATAN
LIVE EVENT & MUSICAL PROGRAM & ALL TYPES RECORDING & SINGING RELATED WORK CONTACT MO : 📞 700015364
ગોવાળિયો ગ્રુપ - પાટણ
લોકગાયક : દશરથ ગોવાળીયો
રાસગરબા, લાઈવ ડીજે, લગનગીત, ડાયરો તથા સંગીત ને લગતા તમામ કામકાજ માટે સંપર્ક કરો મો : 📞 7600015364
DASHARATH GOVALIYO OFFICIAL CHANNEL ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.
આ ગીત તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: