“Punjab National Bank New 750 Vacancy 2025 | Bank Job for Graduates”|
Автор: S.P. Online Academy
Загружено: 2025-11-04
Просмотров: 8906
Описание:
પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા લોકલ બેંક ઓફિસર (LBO) માટે કુલ 750 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે.
પાત્ર ઉમેદવારો 03 નવેમ્બર 2025 થી 23 નવેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈન પરીક્ષા ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે.
👉 પોસ્ટનું નામ: Local Bank Officer (LBO)
👉 કુલ જગ્યાઓ: 750
👉 પગાર ધોરણ: ₹48,480 થી ₹85,920 સુધી
👉 શૈક્ષણિક લાયકાત: સ્નાતક (ગ્રેજ્યુએટ)
👉 અરજી તારીખ: 03.11.2025 થી 23.11.2025
👉 પરીક્ષા તારીખ: ડિસેમ્બર 2025 / જાન્યુઆરી 2026
વિડિયો અંત સુધી જુઓ, જેમાં આપને મળશે —
પાત્રતા, રાજ્યવાર જગ્યાઓ, પગાર વિગત, તથા ઓનલાઈન અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી!
#PNBRecruitment2025 #PunjabNationalBank #BankJobs2025 #PNBVacancy #PNBJobs #SarkariNaukri #સરકારીનૌકરી #બેંકભરતી #PNBભરતી #JobAlert
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: