રીંગણા બટેટા નું શાક lBaingan Aloo ki subji
Автор: Sasu-VahuShorts
Загружено: 2023-07-14
Просмотров: 116
Описание:
રીંગણા બટેટા નું શાક #Shorts#shortsfeed
આજે અમે બનાવ્યું છે ચટાકેદાર લસલસતું રીંગણ બટેટા નું શાક જે ગુજરાત માં ખૂબજ પ્રખ્યાત છે. આ શાક ને લંચ અને ડીનર બન્ને માં ખાઇ શકાય છે. રોટલી, રોટલા, ભાખરી પૂરી થેપલા કે ખીચડી સાથે ખવાય છે.તો, આપ પણ આ શાક બનાવજો અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો.
#રીંગણા બટેટા નું શાક બનાવવાની રીત #રીંગણા બટેટા નું રસાવાળું શાક બનાવવાની રીત #લગ્ન માં બનતું રીંગણા બટેટા નું શાક #How to make Baingan Aloo ki subji
#ચટાકેદાર બટેટા રીંગણ નું શાક રેસિપી ઈન ગુજરાતી
#Aloo Baingan Subji recipe in Gujarati
#રીંગણ મેથી નું શાક
#રીંગણ નો ઓળો
#રીંગણ વાલોર નું શાક બનાવવાની રીત
#રીંગણ વટાણા નું શાક રેસિપી ઈન ગુજરાતી
સામગ્રી:-
*રીંગણ અને બટેટા
*તેલ
*રાઈ,જીરું, મેથી દાણા અને હિંગ
*હળદર
*ધાણાજીરૂ પાઉડર
*લાલ મરચું પાઉડર
*મીઠું સ્વાદાનુસાર
*ગોળ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: