મીનાક્ષી મંદિર - મદુરાઇ | પ્રવાસ, ઇતિહાસ & અનુભવ | દક્ષિણ ભારત યાત્રા | Minaxi Temple - Madurai
Автор: Step up Buddy
Загружено: 2025-12-17
Просмотров: 2074
Описание:
આ વિડિયોમાં અમે મદુરાઈ સ્થિત પ્રખ્યાત મીનાક્ષી દેવીના મંદિરની યાત્રા બતાવી છે, જેમાં મંદિરનો પ્રાચીન ઇતિહાસ, તેની ધાર્મિક મહત્વતા અને આસ્થાથી જોડાયેલી કથાઓ ગુજરાતીમાં સરળ રીતે સમજાવી છે.
આ સાથે અમે અમારી યાત્રાનો સાચો અનુભવ, મંદિર દર્શન પ્રક્રિયા, દર્શન સમય, ડ્રેસ કોડ, મોબાઇલ નિયમો, લાઇન સિસ્ટમ તથા પ્રથમ વખત મુલાકાતીઓને ઉપયોગી માહિતી પણ શેર કરી છે.
જો તમે મીનાક્ષી મંદિરની યાત્રા આયોજન કરી રહ્યા હો અથવા મંદિરના ઇતિહાસમાં રસ ધરાવતા હો તો આ વિડિયો ચોક્કસ જોવો.
🙏 મીનાક્ષી દેવી માં ના આશીર્વાદ સૌ પર વરસે 🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: