નોન સ્ટોપ કોરસી કાકાનો ધમાકો 😂 | Mr Mojila Gujarati Comedy Scenes
Автор: Mr Mojila
Загружено: 2025-11-15
Просмотров: 366
Описание:
😂 નોન-સ્ટોપ કોરસી કાકા અને ભમેડા ની ધમાલ પાછી આવી ગઈ!
આ વીડિયોમાં તમે જોશો — કોરસી કાકા, ભમેડા, હરખા અને અન્ય ગામડીયા કેરેક્ટરના મસ્ત, ઝબ્બર અને સૌથી મજેદાર કોમેડી સીન.
આ વીડિયો Mr Mojilaના મોટા કોમેડી નાટકમાંથી લેવામાં આવેલા Best Comedy Cuts નું મिक्स છે, જેમાં
કોરસી કાકાનો ગુસ્સો + મજાક
ભમેડા ની સોડમભરી હરકતો
હરખાના ખતરનાક દિમાગ
ગામડાની મજેદાર વાતો
અને એક્શન/ડ્રામાનો તડકો
બધું જ એક જગ્યા પર મળશે! 🔥
જો તમને Gujarati Comedy, Village Comedy, Kaka-Bhamedo Jokes, Harakha Funny Scenes ગમે છે તો આ વીડિયો તમને ખુબ હસાવશે! 😂❤️
👇 Comment માં લખજો —
🎭 તમારા ફેવરિટ કેરેક્ટર: કોરસી કાકા / ભમેડો / હરખા ?
👍 LIKE કરો
📢 SHARE કરો
🔔 SUBSCRIBE કરો – Mr Mojila ની નોન-સ્ટોપ મસ્તી માટે!
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: