NEPAL SOCIAL MEDIA BAN | નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ યુવાનો સંસદમાં ઘુસ્તા ફાયરિંગ કરાયું
Автор: GJAll GUJARATI NEWS
Загружено: 2025-09-08
Просмотров: 8
Описание:
#nepal #nepali #nepalnews #nepaltravel #nepalgovernment #nepalpolitics #nepalpoliticsnews #shorts #reels #news #gujaratinews #capital tv #abpnews #tv9bharatvarsh #viralvideo #ytstudio #youtube
GJ All Gujarati News. Gujarat. National. News દ્રારા ચાલતી ગુજરાતના ખૂણે ખૂણાના પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે,ગુજરાતના તમામ જીલ્લા,તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં બનતી ઘટનાઓના પળે-પળ ના સમાચાર દર્શકમિત્રો સુધી પહોંચાડે છે.GJALLGUJARATI ન્યૂઝ ચેનલનો મુખ્ય ઉદ્દેશ પ્રજાની સમસ્યાઓને નિર્ભય,નિષ્પક્ષ અને સચોટ રીતે તાર્દશ કરવાનો છે.GJALL GUJARATI ચેનલના માધ્યમથી રાજકારણ,ભકિત-રસ,પોલીસ અને ક્રાઈમ, સાહિત્ય,ખેલ-જગત, મનોરંજન, કૃષિ-જગત,તથા ગુજરાતની ધરોહરને અંકીત કરતા ઐતિહાસિક સ્થળોના એક્સક્લ્યુઝીવ સ્પેશિયલ એપિસોડ સાથે આપની સાથે જાેડાઈ રહેવા પ્રયત્નો કરીએ છીએ.આ ઉપરાંત GJALL GUJARATI NEWSએ કોઈ એક ધર્મ કે સંપ્રદાયને મહત્વ આપતી નથી.સરકારશ્રીની વિવિધ યોજનાઓથી માંડીને મહત્વની જાણકારી પ્રજા સુધી પહોંચાડવા અમે હંમેશા કાર્યરત રહીએ છીએ.
આપની આજુબાજુ બનતી ઘટનાઓ તથા સમસ્યાઓને સમાચાર રૂપી સંવેદના આપવા માટે આજે જ સંપર્ક કરો.
ને હા આ ચેનલ પર તમે નવા છો તો pls ચેનલ ને subscribe કરવાનું ના ભૂલતા આપડા જ વિસ્તાર ની ચેનલ છે હો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: