રીંગણના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ વ્યકત કર્યો રોષ - India News Gujarat
Автор: India News Gujarat
Загружено: 2025-01-04
Просмотров: 32
Описание:
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ખેડૂતો દ્વારા રીંગણના પાકનું વાવેતર કરવામાં આવે છે અને આ રીંગણ સમગ્ર ગુજરાત રાજ્યમાં માર્કેટિંગ લેવામાં વેચાઈ રહ્યા છે અને ભડથું અને ઓળા માટે સ્પેશિયલ રીંગણા નું વાવેતર વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા રીંગણાના પાકનું વાવેતર કરી અને હવે ખેડૂતો પસ્તાયા છે જેનું એકમાત્ર કારણ છે કે તેના ભાવ નથી આવી રહ્યા માર્કેટિંગ યાર્ડમાં માત્ર 03 થી 05 રૂપિયા સુધી પ્રતિ કિલોના ભાવથી ખેડૂતો રીંગણા વેચવા માટે મજબૂત બની રહ્યા છે.
Brinjal crop is being cultivated by farmers in Wadhwan taluka of Surendranagar district and these brinjals are being sold for marketing in the entire state of Gujarat and special brinjals for Bhadthu and Ola are being cultivated by farmers of Wadhwan taluka, but this year the farmers have planted the brinjal crop and now the farmers are regretting it, the only reason being that its prices are not coming in. Farmers are getting stronger to sell brinjals at a price of only 03 to 05 rupees per kg in the marketing yard.
#surendranagar #farmers #farming #brinjal #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter : / in_gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: