વાવ–થરાદમાં મોટી જાહેરાત! શંકર ચૌધરી–ગેનીબેનનો નવો શિક્ષણ–પોષણ મિશન | વિદ્યાર્થીઓ માટે મોટું પગલું
Автор: 24NewsGujarat
Загружено: 2025-11-15
Просмотров: 774
Описание:
વાવ–થરાદ જિલ્લામાં શિક્ષણ અને પોષણ ક્ષેત્રે સુધાર લાવવા માટે તંત્ર દ્વારા નવી વિદ્યાર્થીમિત્ર પહેલ શરૂ કરવામાં આવી. આ અભિયાનનો પ્રારંભ ભાભર તાલુકા કુંવાળા પ્રાથમિક શાળા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં થયો.
🔹 અધિકારીઓ દર અઠવાડિયે શાળા–આંગણવાડીની મુલાકાત લેશે
🔹 વિદ્યાર્થીઓ સાથે Mid-Day Meal લેશે
🔹 ખોરાકની ગુણવત્તા, શિક્ષણની સ્થિતિ અને સુવિધાઓની ચકાસણી
🔹 પોષણ અને તંદુરસ્તી સુધાર પર ખાસ ફોકસ
જિલ્લામાં હાલમાં 1090 આંગણવાડીઓ અને 908 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે, જેમાં આ નવી વ્યવસ્થાથી વ્યાપક સુધારો થવાનો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત:
• જિલ્લા કલેક્ટર J.S. પ્રજાપતિ
• જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી
• શિક્ષકગણ, વહીવટી અધિકારીઓ
• મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ
આ પહેલ બાળકોના પોષણ, તંદુરસ્તી અને શિક્ષણની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
👉 વધુ Vav–Tharad, Gujarat Education News માટે ચેનલ Subscribe કરો
👉 Like & Share કરીને વિડિયોને સપોર્ટ કરો
#VavTharad #ShankarChaudhary #GenibenThakor #EducationNews #NutritionProgram #MidDayMeal #GujaratNews #VavNews #TharadNews #SchoolInitiative #StudentWelfare #BreakingNews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: