""સફળતા માટેનું સોનાનું સૂત્ર | Motivational Suvichar"
Автор: Nakum
Загружено: 2025-09-14
Просмотров: 1076
Описание:
""સફળતા માટેનું સોનાનું સૂત્ર | Motivational Suvichar" #suvichar #gujaratiquotes #youtube
જ્યારે હું સ્કૂલમાં 9th અને 10th ક્લાસમાં હતો ત્યારે અમારી સ્કૂલની બાજુમાં હનુમાનજીનું મંદિર હતું. ત્યાં અખંડ ધૂન ચાલતી અને અમે દરરોજ દર્શન કરવા જતાં.
ત્યાં એક ભાઈ ધૂન દરમિયાન આવતા અને બધા વિદ્યાર્થીઓને રોજ નવા નવા સુવિચાર આપતા. મારા મિત્રો એ સુવિચાર વાંચીને બેગમાં મૂકી દેતા કે ભૂલી જતા, પરંતુ મેં એને વાંચીને એકત્રિત કરીને સાચવી રાખ્યા.
આજે વર્ષો બાદ એ જૂના અમૂલ્ય સુવિચાર મને ફરીથી મળ્યા છે.
આ ચેનલ મારફતે હું એ સુવિચાર તમારી સાથે વહેંચી રહ્યો છું.
✨ પ્રેરણાદાયક વિચારો
✨ જીવન બદલનાર સંદેશા
✨ રોજિંદા જીવન માટેની પ્રેરણા
આશા છે કે આ સુવિચાર તમને ગમશે અને તમે એને તમારા જીવનમાં ઉતારશો. 🙏
#GujaratiSuvichar
#GujaratiQuotes
#GujaratiMotivation
#GujaratiStatus
#GujaratiThoughts
#GujaratiAttitude
#GujaratiLifeQuotes
#GujaratiLoveQuotes
#GujaratiMotivational
#GujaratiPositiveVibes
#Suvichar
#GujaratiReels
#GujaratiShorts
#DailySuvichar
#GujaratiVibes
#GujaratiInspiration
#GujaratiWisdom
#GujaratiShayari
#GujaratiFeelings
#GujaratiTruth
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: