Avi ja tu Avi ja|| Arjit Joshi ||New Gujrati Sad Song ||
Автор: Colours Entertainment
Загружено: 2024-11-29
Просмотров: 270317
Описание:
subscribe 🙏 please 
♫ Singer : Arjit Joshi
♫ Song : Aavi Ja Tu Aavi Ja
♫ Title- Aavi Ja Tu Aavi Ja
♫ Lyrics: Viral Nayta
♫ Music : Arjit Joshi
♫ Recording : Sugam Studio - Deesa
♫ Music Leble & Copying : Jawab Song
♫ Producer : Jawab_song
♫ Violin :
♫ Co-Producer : jawab song
♫ Technical Support :
♫ S.P Thanks :
♫ D.O.P :
♫ Artist :
♫ Video Editing :
♫ Director :
♫ Media Support :
બે દાડા નો વાયદો હતો મહિના થયા બાર
આજ સુધી નથી આયા તારા હમાચાર
સાંજ સવાર આઠે પોર આવી તારી યાદ
સાથે સાથે યાદ આવે કરેલા એ લાડ
તુ ક્યા હસે સુ કરતી હસે
વિચારે ચડે મારું મન
આવીજા તુ આવીજા આ દિલને રે મનાવી જા
બે દાડા નો વાયદો હતો મહિના થયા બાર
આજ સુધી નથી આયા તારા સમાચાર
હો કહીને ગયા અમે જલ્દી પાસા આવસુ
જતા જતા કીધું અમે રાહ ના જોવડાવ સુ
હો હો હો
આંખો ને રડાવે તારી કરેલી એ વાતો
બળે મારું દિલ યાદ આવે મુલાકાતો
તુ ગઈ એ ગઈ પાસી આવી નઈ
તુ ગઈ એ ગઈ પાસી આવી નઈ
કયા સે એની ખબર નઈ
અરે આવીજા તુ આવીજા
આ દિલને રે મનાવી જા
આવીજા તુ આવીજા
આ દિલને રે મનાવી જા
હો બે દાડા નો વાયદો હતો મહિના થયા બાર
આજ સુધી નથી આયા તારા હમાચાર
હો બે દાડા નો વાયદો હતો મહિના થયા બાર
હો રાહ ના જોવડાવ તું આવજે રે વેલા
વિયોગ ના ઝેર મારી નાખે એ પહેલા
હો હો હો મન ને મનાવુ તોય દિલ ના માને
કગરું સુ તને તુ મને ના તડપાવ ને
મારી આસ સે તને મળવું સે
મારે શેલ્લી વાર તને મળવું સે
તને જોયા પસી છોડું પ્રાણ
આવીજા તુ આવીજા
આ દિલને રે મનાવી જા
હો બે દાડા નો વાયદો હતો મહિના થયા બાર
આજ સુધી નથી આયા તારા હમાચાર
#jawab_song
#be_dadano_vayado
#aavija_ja_tu_avija
#avi_ja_tu_avija
#avijatuavija
#avija_tu_avija
#be_dada
#aavija
#avijatu
#aavija
#javabsong
#jawab_song
#gujarati_song
#love_song
#બે_દાડા_નો_વાયદો
#આવીજા_તુ_આવીજા
#avija
#arjit_joshi
#arjit_song
#aavija_tu_aavija
#aaj_sudhi_nathi_aaya_tara_samachar
#arjitjoshi_music
#Arjit_joshi_avija_tu_avija
#અરિજીત_જોસી
#અરિજીત_જોસી_આવીજા_તુ_આવીજા
#tu_kya_hase_su_karti_hase
#tu_gai_a_gai
#તુ_કયા_હસે_સુ_કરતી_હસે
#કહીને_ગયા
#આવીજા_તુ_આવીજા
#આ_દિલને_રે_મનાવી_જા
#aa_dilne_re_manavija
#arjit_joshi
#અરિજીત_જોષી
#arjitjoshi_new_song
#arjit_joshi_new_song
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: